5 કલાકની સર્જરી બાદ સાત વર્ષે અન્ન આરોગતી નેહા, ગુજરાતી તબીબે કરી સારવાર

       ઉત્તરપ્રદેશના મઉના ધનિયાબાદ ખાતે રહેતી નેહા રામપ્રકાશ રાજપૂત દોઢ વર્ષની હતી ત્યારે પાણીના બદલે ભૂલથી એસિડ પી ગઈ હતી. આ કારણે તેની અન્નનળી બળી જતા પ્રવાહી કે ખોરાક બંધ થઈ ગયો હતો. સ્થાનિક તબીબોએ પેટમાં પાતળી નળી ફીટ કરી દેતા માંડ પ્રવાહી લઈ શકતી હતી. નેહા આઠ વર્ષની થઈ ત્યાં સુધી કઠણ ખોરાક લઈ…

Rate this:

गुड़ खाने से 17 फायदे

  गुड़ उपयोगी खाद्य पदार्थ माना जाता है। इसका उपयोग भारत में अति प्राचीन काल से होता आ रहा है। भारत की साधारण जनता इसका व्यापक रूप में उपयोग करती है तथा यह भोजन का एक आवश्यक व्यंजन है। इसमें कुछ ऐसे पौष्टिक तत्व विद्यमान रहते हैं जो चीनी में नहीं रहते। स्वच्छ चीनी में…

Rate this:

મોંઘવારીની મારથી બચવા માટે વલસાડના પરિવારે બનાવ્યું સોયાબિનમાંથી દૂધ

દિવસેને દિવસે મોંઘાવારીનો સામાન્ય લોકો સહન કરી રહ્યા છે. લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધ, શાકભાજી, અનાજ, કઠોળ કે તેજી ઘી જેવી દરેક વસ્તુઓના ભાવ સામાન્ય પરિવારની હદ બહારના છે. આવી મોંઘવારીની સ્થિતિમાં સામાન્ય પરિવાર કેવી રીતે બચી શકવાનો છે. તાજેતરમાં જ એક મહિલાએ પોતાના પાંચ છોકરાઓને ખવડાવી ન શકવાની સ્થિતિમાં…

Rate this:

એક જ વાર તેલ લ્યો અને ૮૦ વાર રસોઈ બનાવો.

એક એવું તેલ કે જેને એક જ વાર લઈને ૮૦ વખત રસોઈ બનાવી શકાય છે. તાજેતરમાં મલેશિયામાં આ તેલ બનાવવામાં સફળતા મળી છે. જેથી એક જ માત્રાનો ૮૦ વાર ઉપયોગ કરી શકાય. આ તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. આ તેલ એન્ટીઓક્સીડેન્ટ થી ભરપુર એન્ટીબેક્ટેરીયલ તેલ છે.

Rate this:

ગુગલના જાદૂઈ ચશ્માં વડે નાણાવટી હોસ્પીટલમાં ઓપન હાર્ટસર્જરી.

મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ટેલી-મેડીસીન વિભાગના ડો. પવનકુમારે ગુગલ ગ્લાસની મદદથી ઓપન હાર્ટ સર્જરી પાર પાડી. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું છે. આ સાધનની મદદથી દૂર દૂરના નાના એવા હેલ્થ સેન્ટરમાં પણ ઓપન હાર્ટ જેવી અઘરી સર્જરી થઇ શકશે એમ ડો. પવનકુમારનું કહેવું છે.

Rate this:

ઓસ્‍ટ્રેલીયાની યુવતી ફ્રિલીનો અનોખો ડાયટ પ્‍લાન.

ઓસ્‍ટ્રેલીયાની ફ્રિલી નામની યુવતી પોતાની વેબસાઇટ પર અનોખો ડાયટ પ્‍લાન પ્રમોટ કરે છે. તેનુ કહેવુ છે કે, તે સાંજના ચાર વાગ્‍યા સુધી કશુ જ રાંધેલુ નથી ખાતી ચાર વાગ્‍યા પહેલા તે કોઇપણ એક ફળ ઢગલાબંધ માત્રામાં લે છે.

Rate this: