વકીલાતનું ભણેલો ચોર બની ગયો જજ. બે મહિના સુધી આપતો રહ્યો ચુકાદાઓ||

દેશના સૌથી શેતાન-ચોરનું નામ જ્યારે આવે છે ત્યારે ધનીરામ મિત્તલનું નામ પ્રથમ ક્રમે આવે છે.     આ એક એવો ચોર છે જે છેત્તરપિંડી કરીને બે મહિના સુધી જજની ખુરશી પરથી ચૂકદા આપતો હતો. તે જ્યારે 25 વર્ષનો હતો ત્યારથી જુદા જુદા વિસ્તારોમાં ચારીના રવાડે ચડ્યો હતો. વર્ષ 1964માં તેમણે સૌ પ્રથમ વખત ચોરી કરીને…

Rate this:

A personal Doodle from GOOGLE for the Birthday Wish! An Amazing Experience!જન્મદિવસની શુભેચ્છા માટે GOOGLE તરફથી વ્યક્તિગત ડૂડલ! એક આશ્ચર્યજનક અનુભવ!

અકલ્પનીય, એલ્ગોરિધમ્સ ક્યારેય ભૂલી શકતા નથી. ગૂગલ તરફથી એક વ્યક્તિગત ડૂડલ, મારા માટે જન્મદિવસની શુભેચ્છાઓ, એમજી!

આભાર!

Rate this:

રાજસ્થાનના ૧૪ વર્ષના સુનીલે ઘરના ભંગારમાંથી સૌર ઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવ્યું

આટલી નાની ઉંમરમાંસૌરઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવવા બદલ રેલવે અધિકારીઓએ તેને જોધપુરથી દિલ્લી જતી ટ્રેનનાં એન્જિનમાં લોકો પાઇલટ સાથે પ્રવાસ પણ કરાવ્યો. સુનીલે જણાવ્યું કે, મારી ટ્રેન 60 ફીટ લાંબી છે. મેં મારા ઘરની ભંગાર વસ્તુઓમાંથી આ ટ્રેનને ચાર મહિનામાં તૈયાર કરી છે.

Rate this:

પ્રિયાંશુ પરીખ અને પ્રખર સિંઘલે સ્માર્ટ હેલ્મેટ બનાવ્યું

વડોદરાના બે સ્ટુડન્ટે તૈયાર કર્યું સ્માર્ટ હેલ્મેટ, અકસ્માત થશે તો પરિવારને મેસેજ મળશે

#Safety_tips-A smart #helmet has developed by two #students from a school in #Vadodara city which can send the message immediately with the location of the #accident to the victim’s #family.

Rate this:

Marketing Strategy of Organic Farming-Technique of Selling of Agro products for Best Prices.

aaj ke modern yug me kheti me bhi kai naye avishkar hue. Chemical Fertilizer ki shodh se achchhi aur jyada fasal hone lagi. Shruati stage me kuch 10-20 saalo tak yah faertilizer bahut effective maloom pade, kuchh samay baad usake dushprinam bhi samne aane lage. Jamine bigadane lagi. Fir ek nya daur shuru hua hai; ORGANIK FARMING ka

Rate this: