પેટ્રોલ વિના ચાલતી મોદી બાઈક,કિંમત રૂ.72000/- ફક્ત.

મેરઠના એક વિદ્યાર્થીએ બળતણ વિના ચાલતી બાઈક બનાવીને ઈતિહાસ રચી દીધો છે. મલિન ચાલીમાં રહેતા એક વિદ્યાર્થીએ ઈલેક્ટ્રોનિક બાઈક બનાવી છે. જે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. ખાસ વાત એક છે કે આ બાઈકનું નામ ‘મોદી બાઈક’ રાખ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું, ‘પ્રધાનમંત્રીના મન કી બાત દિલમાં રાખીને આ બાઈક બનાવી છે.’     ‘મન…

Rate this:

ધો-7 પાસ ખેડૂતે બનાવ્યું વોટર પ્યોરીફાયર, કલાકમાં 80 લીટર પાણી કરે શુદ્ધ

કૈથલના સોંગલ ગામના સાતમું પાસ ખેડૂતે વીજળી વગર ચાલતુ આરઓ (રિવર્સ ઓસમોસિસ) એટલે વોટર પ્યોરિફાયર બનાવ્યું છે. આ પ્યોરીફાયર એક કલાકમાં 80 લીટર પાણીને શુદ્ધ કરે છે. આમ કરવા માટે માત્ર પ્રેશર ઓછું હોવું જરૂરી છે. આ પ્રોજેક્ટને 100 ઘરવાળા ગામમાં લગાવવામાં આવે તો આખા ગામને શુદ્ધ પાણી મળશે. 2 વર્ષની મહેનત બાદ થયું તૈયાર…

Rate this:

ભુજમાં ભેજમાંથી રોજનું 2200 લિટર પીવાનું પાણી.

હવામાંથી પાણી બની શકે તે વાત સાંભળી નવાઇ લાગે, પરંતુ માંડવી તાલુકાના 300ની વસતી ધરાવતા ગાંધીગ્રામ ખાતે વાસ્મો દ્વારા હવામાં રહેલા ભેજમાંથી પીવાના પાણીનું ઉત્પાદન કરી શકે તેવા બે વોટરમેકરના યુનિટ રૂા. 48.70 લાખના ખર્ચે લગાડ્યા છે. એક યુનિટ રોજ 1100 લિટર પાણીનું ઉત્પાદન કરી શકે છે, ત્યારે અહીં બે યુનિટ લગાડી રોજનું 2200 લિટર…

Rate this:

वक्रद्रष्टी ऊँट की कहानी. Story of a critic camel.

THIS STORY HAS BEEN DERIVED FROM THE GUJARATI POEM OF SHRI DALPAT RAM. A CAMEL CRITICIZED EVERY ONE BUT FOX TURN HIM DOWN TO TEACH THE CAMEL THAT CRITICIZING IS A BAD HABIT.   यह एक वक्रद्रष्टी ऊँट की , है. उसे एक बुरी आदत थी. वो हर पशु-पंखीयों की आलोचना/निंदा करता था. वो कहता था…

Rate this:

ભારતે એકસાથે 104 સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત કરી સર્જ્યો રેકોર્ડ, રશિયા-યૂએસને મૂક્યા પાછળ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એક સાથે સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અત્યાર સુધી કોઈપણ દેશે એક સાથે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટ્સ લોન્ચ નથી કર્યા. સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો રેકોર્ડ અત્યાર સુધી રશિયાના નામે છે. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા. ઇસરો આ સેટેલાઈટ્સને બુધવાર સવારે 9.28 વાગ્યે…

Rate this:

Women Empowerment: Missile woman of India, Tissa Thomas-અગ્નિ મિસાઈલની ટીમ લિડર ટીસા થોમસ.

આપણાં મિસાઇલમેન એ. પી. જે. અબ્દુલકલામ વિષે તો સહૂ જાણે છે. અગ્નિ મિસાઇલની પ્રથમ મહિલા ટીમ લિડર તરીકે તેમની જ શિષ્યા એવાં ટીસા થોમસને પણ અગ્નિ મિસાઇલની સફળતા બાદ ભારતની મિસાઈલ વુમન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. કેરળના અલ્લપુઝા જિલ્લાના રહેવાસી ટેસી થોમસ(જન્મ ૧૯૬૩) સ્કુલનાં સમયથી જ મિસાઇલ વિષેનાં સમાચાર ઘણાં કૂતુહલથી વાંચતા. કોઝીકોડની ત્રિચૂરા…

Rate this:

Rjakot Student made car run by air_રાજકોટના સ્ટુડન્ટસની કમાલ: માત્ર 15 હજારમાં બનાવી હવાથી દોડતી કાર

રાજકોટના ચાર ઇજનેરી સ્ટુડન્ટસે કમાલ કરી એક એવો પ્રોજેકટ તૈયાર કર્યો છે, જે સૌ કોઇને અચંબિત કરી મુકે છે. માત્ર 15 હજારના ખર્ચે સ્ટુડન્ટસે એક એવી કાર બનાવી છે, જે પેટ્રોલ કે ડીઝલથી નહીં પરંતુ હવાથી ચાલે છે.   એક વખત ટાંકી હવાથી ભરો એટલે 900 મીટર ચાલે  રાજકોટની દર્શન દર્શન ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ…

Rate this: