રાજસ્થાનના ૧૪ વર્ષના સુનીલે ઘરના ભંગારમાંથી સૌર ઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવ્યું

આટલી નાની ઉંમરમાંસૌરઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવવા બદલ રેલવે અધિકારીઓએ તેને જોધપુરથી દિલ્લી જતી ટ્રેનનાં એન્જિનમાં લોકો પાઇલટ સાથે પ્રવાસ પણ કરાવ્યો. સુનીલે જણાવ્યું કે, મારી ટ્રેન 60 ફીટ લાંબી છે. મેં મારા ઘરની ભંગાર વસ્તુઓમાંથી આ ટ્રેનને ચાર મહિનામાં તૈયાર કરી છે.

Rate this:

પ્રિયાંશુ પરીખ અને પ્રખર સિંઘલે સ્માર્ટ હેલ્મેટ બનાવ્યું

વડોદરાના બે સ્ટુડન્ટે તૈયાર કર્યું સ્માર્ટ હેલ્મેટ, અકસ્માત થશે તો પરિવારને મેસેજ મળશે

#Safety_tips-A smart #helmet has developed by two #students from a school in #Vadodara city which can send the message immediately with the location of the #accident to the victim’s #family.

Rate this:

Marketing Strategy of Organic Farming-Technique of Selling of Agro products for Best Prices.

aaj ke modern yug me kheti me bhi kai naye avishkar hue. Chemical Fertilizer ki shodh se achchhi aur jyada fasal hone lagi. Shruati stage me kuch 10-20 saalo tak yah faertilizer bahut effective maloom pade, kuchh samay baad usake dushprinam bhi samne aane lage. Jamine bigadane lagi. Fir ek nya daur shuru hua hai; ORGANIK FARMING ka

Rate this:

પત્નીના મોતથી અનોખું મશીન બનાવવાની મળી પ્રેરણા, માત્ર 30 સેકન્ડમાં જણાવી દેશે દર્દીને કેન્સર છે કે નહીં

કેમ્બ્રિજના એક સાઇન્ટિસ્ટે કેન્સરની તપાસ કરનારી સૌથી પ્રભાવી અને સસ્તું મશીન બનાવવાનો દાવો કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે તેને બનાવનાર ડોક્ટર બિલી બોયલે કહ્યું કે હવે શ્વાસના ટેસ્ટ (Breath Test) દ્વારા જાણી શકાશે કે વ્યક્તિને કેન્સર છે કે નહીં. એટલું જ નહીં, આ મશીનથી થનાર ટેસ્ટ કેન્સરમાં થતી તપાસથી દસ ગણા ઓછા રહેશે. જેનાથી દરવર્ષે આ…

Rate this:

લોહી ચૂસનાર જળોની મદદથી કેન્સરનો કર્યો ઇલાજ, પ્રેગ્નેન્ટ થઇ દીકરાને આપ્યો જન્મ!

એક મહિલાએ લોહી ચૂસનાર જળો (લીચ)ની થેરેપીથી પ્રેગ્નેન્ટ હોવાનો દાવો કર્યો છે. લંડનમાં રહેનારી 50 વર્ષની નીના ઇવાંસને 45 વર્ષની ઉંમરે ગર્ભાશયમાં કેન્સરના ફિબરોઇડ મળ્યાં હતાં. જેના કારણે તે ક્યારેય માતા બની શકી ન હતી. પરંતુ લીચ થેરેપીથી તેણે આ બીમારી ઠીક કરી અને સાથે જ, તે પ્રેગ્નેન્ટ પણ થઇ ગઇ. આ થેરેપીને સાઇન્સમાં ‘લીચ…

Rate this: