પ્રિયાંશુ પરીખ અને પ્રખર સિંઘલે સ્માર્ટ હેલ્મેટ બનાવ્યું

વડોદરાના બે સ્ટુડન્ટે તૈયાર કર્યું સ્માર્ટ હેલ્મેટ, અકસ્માત થશે તો પરિવારને મેસેજ મળશે

#Safety_tips-A smart #helmet has developed by two #students from a school in #Vadodara city which can send the message immediately with the location of the #accident to the victim’s #family.

Rate this:

શિક્ષકને સલામ: સ્વખર્ચે ઝૂપડી બનાવી શિક્ષક ગરીબ છાત્રોને શિક્ષણ આપે છે

નસવાડી: છોટાઉદેપુરના નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર છે. ત્યારે આજના શિક્ષક દિને દામણીઆંબા ગામમાં ધોરણ 1 થી 8 ની શાળામાં 100થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શિક્ષકનું મહેકમ 5નું હોય ત્યારે પાંચ શિક્ષકોની તનતોડ મેહનત સામે જિલ્લા અને તાલુકાનું શિક્ષણ વિભાગ ધ્યાન નથી આપતું તેમ લાગી રહ્યું છે. પરંતુ શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે 100 ટકા…

Rate this:

Mothers day_મા પર પ્રેમ વરસાવાનો દિવસ એટલે મધર્સ ડે

આજે આપણે એવી માની વાત કરવી છે જેણે પતિના મૃત્યુ બાદ ગાંઠિયાની રેકડી શરૂ કરી સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.
રીટાબેન પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોંચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે. બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સ્વપ્ન પણ ધરાવે છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી નિવૃતિ અપાવી શકે.

Rate this:

वक्रद्रष्टी ऊँट की कहानी. Story of a critic camel.

THIS STORY HAS BEEN DERIVED FROM THE GUJARATI POEM OF SHRI DALPAT RAM. A CAMEL CRITICIZED EVERY ONE BUT FOX TURN HIM DOWN TO TEACH THE CAMEL THAT CRITICIZING IS A BAD HABIT.   यह एक वक्रद्रष्टी ऊँट की , है. उसे एक बुरी आदत थी. वो हर पशु-पंखीयों की आलोचना/निंदा करता था. वो कहता था…

Rate this:

Son of a billionaire worked as a labor to meet the challenge of his father.ગુજરાતી અબજોપતિ પિતાએ 21 વર્ષના દિકરા પાસે કરાવી મજૂરી.

Diamonds are not forever but the experience. Savajibhai Dholakia, the owner of the Hare Krishna Diamond, a Rs.6000/- crore company with a 71 branches on the globe, challenged his son to do labor work and earn on his own talent. How Dravya Dholakia successfully meet the challenge. The best of lesson ever from father to his son, more valuable than his property.
“પોતાના અનુભવો વિષે જણાવતા દ્રવ્યએ કહ્યું કે શરૂઆતના પાંચ દિવસ તો મારી પાસે ના તો નોકરી હતી, ના તો રહેવા માટે જગ્યા. હું 60 જગ્યાઓએ નોકરી માંગવા ગયો પણ લોકોએ મને ના પાડી દીધી. મને સમજાયું કે લોકો માટે નોકરીનું શું મહત્વ હોય છે. તે જ્યાં પણ ગયો તેણે ખોટી વાર્તા બનાવી. તેણે કહ્યું કે તે ગુજરાતના એક ગરીબ કુંટુંબમાં જન્મયો છે અને માત્ર ધોરણ 12 સુધી જ ભણી શકયો છે. તેને પહેલી નોકરી એક બેકરીમાં મળી. ત્યારબાદ કોલ સેન્ટર, પગરખાંની દુકાન, અને મેકડોનલ્સમાં કામ કર્યું. અલગ-અલગ સ્થળોએ કામ કરીને તેણે એક મહિનામાં રૂ.4000 ભેગા કર્યા.”

Rate this:

એક તોફાની છોકરી

એક છોકરી, તેના પપ્પાની લાડકી. પણ સ્કુલ જવાની વાત આવે એટલે ભાગી જાય, સંતાઈ જાય. પપ્પા ઘણું સમજાવે, મિઠાઈની લાલચ આપે, રમકડાની લાલચ આપે. પરંતુ આ આઠ વર્ષની તોફાની અને જીદ્દી છોકરી માને જ નહી. જે દિવસે પરીક્ષા હતી ત્યારે પણ આ તોફાની છોકરી સ્કુલ જવાનો ઇનકાર જ કરે. પપ્પાની કમાન છટકી. દોરડાથી બાઈક પર…

Rate this: