દર્દ અને દવા –સૌંદર્યા નસીમ અનુવાદક : અશોક ભાર્ગવ

Originally posted on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો:
દર્દ અને દવા –સૌંદર્યા નસીમ [Face Book Profile Emage] અનુવાદક : અશોક ભાર્ગવ ***** સૌજન્યઃ ઉત્તમ ગજ્જર [SEM] (કાબુલમાં જન્મેલી સૌંદર્યા નસીમ (https://www.facebook.com/saundarya.naseem) પોતાના પીતાની શોધમાં ભારત આવી છે અને ઈગ્નુ(ઈન્દીરા ગાંધી નેહરુ યુનીવર્સીટી)માં પોષણ અને સમાજવીજ્ઞાનમાં અભ્યાસ કરી, હાલ દેહરાદુનમાં પોતાનું ‘હેલ્થ કેર ક્લીનીક’ ચલાવે છે. આ લખાણ એમની ફેસબુક વૉલ પરથી,…

Rate this:

ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને ખતરનાક વાવાઝોડાની વચ્ચે કર્યો પ્રેમનો એકરાર. Storm chaser proposes to girlfriend near tornado

ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને એકદમ ખાસ રીતે પ્રપોઝ કરવાનો નિર્ણય કર્યો. એલેક્સે આ મોમેન્ટસના ફોટોઝ સોશિયલ સાઈટ પર શેર કર્યાં હતા. પહેલી નજરે તો આ ફોટો સાવ નોર્મલ જ લાગે છે. પરતું એના બેકગ્રાઉન્ડમાં જોશો તો ખ્યાલ આવશે કે આ ફોટો આટલો ખાસ કેમ છે?   ટેક્સાસના એલેક્સ વ્યવસાયે સ્ટોર્મ ચેઝર…

Rate this:

Mothers day_મા પર પ્રેમ વરસાવાનો દિવસ એટલે મધર્સ ડે

આજે આપણે એવી માની વાત કરવી છે જેણે પતિના મૃત્યુ બાદ ગાંઠિયાની રેકડી શરૂ કરી સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.
રીટાબેન પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોંચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે. બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સ્વપ્ન પણ ધરાવે છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી નિવૃતિ અપાવી શકે.

Rate this:

A Fatal Stunt Of Teenager With King Cobra_કાતિલ કાળોતરા સાથે કોમળ કિશોરની ક્રીડા.

ફોટામાં દેખાતા છોકરાની ઉંમર 12 વર્ષ છે અને એની સાથે ઝેરી કોબ્રા છે. જેના ફૂંફાડાથી પણ લોકો ડરતા હોય તેવા કિંગ કોબ્રા સાથે આ છોકરો ડર્યા વિના રમે છે. તે કોઈપણ ડર વિના ક્યાંય સુધી સાપના માથે હાથ ફેરવે છે. ખરેખર તો આ કોબ્રા એટલો ઝેરી છે કે જો તે કોઈને કરડે તો માણસનું મોત નક્કી જ છે.

Rate this:

એવરેસ્ટની ટોચ પર પહોંચનારો વિશ્વનો સહુ પ્રથમ નેત્રહીન પર્વતારોહક

‘એરિકે વિશ્વના સહુથી ઊંચા શિખર એવરેસ્ટ પર ચડવા નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘણાએ તેને તેવું દુઃસાહસ ના કરવા સમજાવ્યો. અમેરિકાના પીઢ પર્વતારોહકે પણ કહ્યું કે, ”એરિક અંધ છે તેથી માઉન્ટ એવરેસ્ટ ચઢવું તેના માટે શક્ય નથી.” બીજા અનેક શુભચિંતકોએ પણ એરિકને એવું જોખમ ના લેવા સલાહ આપી. પરંતુ એરિક માન્યો નહીં. એણે ફરી પર્વતારોહણની વિશેષ તાલીમ લીધી. અત્યંત પરિશ્રમ કર્યો. પર્વતારોહણની ઝીણામાં ઝીણી બાબતોનો એણે વ્યવહારિક અનુભવ લીધો અને એક દિવસ નીકળી પડયો એવરેસ્ટ ચઢવા.

Rate this:

ધારી વન વિભાગની ટીમનું ત્રણ ત્રણ સિંહણો વચાળે થી સિંહ બાળને ઉપાડવાનું જીવ સટોસટનું પરાક્રમ

મીતીયાળા જંગલમાં રાત્રીના બરાબર દસ વાગ્યે વનવિભાગની ગાડીઓની ઘરઘરાટીથી સિંહણો સાબદી બની ગઈ. ત્રણ ખુંખાર સિંહણો તેના ત્રણ બચ્ચાઓ સાથે કાંટાવાળી ઝાડીમાં લપાઈને બેસી ગઈ. ત્રણ ત્રણ સિંહણોના કબ્જામાંથી બે માસનું સિંહબાળને સારવાર માટે લેવું એટલે મોતના મુખમાં હાથ નાંખવા જેવું કપરૃ અને કઠીન કાર્ય હતું.

Rate this: