ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને ખતરનાક વાવાઝોડાની વચ્ચે કર્યો પ્રેમનો એકરાર. Storm chaser proposes to girlfriend near tornado

ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને એકદમ ખાસ રીતે પ્રપોઝ કરવાનો નિર્ણય કર્યો. એલેક્સે આ મોમેન્ટસના ફોટોઝ સોશિયલ સાઈટ પર શેર કર્યાં હતા. પહેલી નજરે તો આ ફોટો સાવ નોર્મલ જ લાગે છે. પરતું એના બેકગ્રાઉન્ડમાં જોશો તો ખ્યાલ આવશે કે આ ફોટો આટલો ખાસ કેમ છે?   ટેક્સાસના એલેક્સ વ્યવસાયે સ્ટોર્મ ચેઝર…

Rate this:

Parija Shah {The Teenager sky girl of Vadodra_ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહ`.

તા.18મી ઓક્ટોબરે એટલે કે આજે મારા 16માં જન્મ દિવસે પ્રથમ વખત કો-પાયલોટ તરીકે રેસના 152 પ્લેન ઉડાવીને મારા પિતાની પાયલોટ બનવાની ઇચ્છા પૂરી કરી છે’. આ શબ્દો છે વડોદરામાં જ નહિં પરંતુ ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહના. તેણે divyabhaskar.com સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું.  20 મિનીટ સુધી વડોદરાના આકાશમાં પ્લેન ઉડાવ્યું પરીજા…

Rate this:

Son of a billionaire worked as a labor to meet the challenge of his father.ગુજરાતી અબજોપતિ પિતાએ 21 વર્ષના દિકરા પાસે કરાવી મજૂરી.

Diamonds are not forever but the experience. Savajibhai Dholakia, the owner of the Hare Krishna Diamond, a Rs.6000/- crore company with a 71 branches on the globe, challenged his son to do labor work and earn on his own talent. How Dravya Dholakia successfully meet the challenge. The best of lesson ever from father to his son, more valuable than his property.
“પોતાના અનુભવો વિષે જણાવતા દ્રવ્યએ કહ્યું કે શરૂઆતના પાંચ દિવસ તો મારી પાસે ના તો નોકરી હતી, ના તો રહેવા માટે જગ્યા. હું 60 જગ્યાઓએ નોકરી માંગવા ગયો પણ લોકોએ મને ના પાડી દીધી. મને સમજાયું કે લોકો માટે નોકરીનું શું મહત્વ હોય છે. તે જ્યાં પણ ગયો તેણે ખોટી વાર્તા બનાવી. તેણે કહ્યું કે તે ગુજરાતના એક ગરીબ કુંટુંબમાં જન્મયો છે અને માત્ર ધોરણ 12 સુધી જ ભણી શકયો છે. તેને પહેલી નોકરી એક બેકરીમાં મળી. ત્યારબાદ કોલ સેન્ટર, પગરખાંની દુકાન, અને મેકડોનલ્સમાં કામ કર્યું. અલગ-અલગ સ્થળોએ કામ કરીને તેણે એક મહિનામાં રૂ.4000 ભેગા કર્યા.”

Rate this:

ઝાંસીની રાણીની કહાણી તો પુરાણી છે, આ ૨૭૫ મર્દાનીઓ એકવીસમી સદીની ઉડાન માટે તૈયાર છે.

ગુજરાતમાંથી પણ કોઈ કંચન ચૌધરી અથવા કિરણ બેદી પેદા થશે? ગુજરાત રાજ્યમાંથી આર્મી માટે અરજી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે, તેમાં પણ યુવતીઓ વધારે ઉત્સાહ દાખવી રહી છે. નેશનલ કેડેટ્સ કોર (એનસીસી)ના સફાઈ અભિયાન માટે સુરતમાં આવેલા ગુજરાત એનસીસીના મેજર જનરલ દિવાલરસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી આર્મી માટે થયેલી અરજીઓમાં ૪૦ ટકા જેટલી છોકરીઓ હતી.…

Rate this:

એવરેસ્ટની ટોચ પર પહોંચનારો વિશ્વનો સહુ પ્રથમ નેત્રહીન પર્વતારોહક

‘એરિકે વિશ્વના સહુથી ઊંચા શિખર એવરેસ્ટ પર ચડવા નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘણાએ તેને તેવું દુઃસાહસ ના કરવા સમજાવ્યો. અમેરિકાના પીઢ પર્વતારોહકે પણ કહ્યું કે, ”એરિક અંધ છે તેથી માઉન્ટ એવરેસ્ટ ચઢવું તેના માટે શક્ય નથી.” બીજા અનેક શુભચિંતકોએ પણ એરિકને એવું જોખમ ના લેવા સલાહ આપી. પરંતુ એરિક માન્યો નહીં. એણે ફરી પર્વતારોહણની વિશેષ તાલીમ લીધી. અત્યંત પરિશ્રમ કર્યો. પર્વતારોહણની ઝીણામાં ઝીણી બાબતોનો એણે વ્યવહારિક અનુભવ લીધો અને એક દિવસ નીકળી પડયો એવરેસ્ટ ચઢવા.

Rate this: