ઓછા રૂપિયામાં બિઝનેસ શરૂ કરવાના 10 બેસ્ટ આઈડિઆ, સારી કમાણીની તક…

ઘણાં એવા બિઝનેસ છે જે ઓછી મૂડીએ શરૂ કરી શકાય છે. ભાસ્કર આજે તમને 11 સારા બિઝનેસ આઇડિઆ વિશે જણાવી રહ્યું છે, જે 2થી 3 લાખ રૂપિયામાં શરૂ કરી શકાય…

This slideshow requires JavaScript.


[1] પાર્ટી મેનેજમેન્ટ બિઝનેસ

મેટ્રો સિટીમાં પાર્ટી કલ્ચર ઝડપથી વધી રહ્યું છે. જો તમે કોઈ મેટ્રોપોલિટન સિટીમાં રહો છો તો અને ખુદનો બિઝનેસ શરૂ કરવા માગો છો તો તમે પણ પાર્ટી મેનેજમેન્ટ…
સોશ્યલ મીડિયા સર્વિસ

[2] સોશ્યલ મીડિયા સર્વિસ પ્રોવાઈડર

આજકાલ બિઝનેસનને સફળ બનાવવા માટે સોશ્યલ મીડિયાની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ હોય છે. આ જ કારણ છે કે, ઘણીબધી કંપનીઓ સોશ્યલ મીડિયા સર્વિસ પ્રોવાઈડર અને નિષ્ણાંતની શોધમાં હોય છે….

[3 ]વીડિયો કોન્ફરન્સ એન્ડ બોર્ડ રૂમ ફેસેલિટિસ

ઘણાં બધા નાના અને મધ્ય ઉદ્યમિઓ પાસે વીડિયો કોન્ફરન્સિંગ અને બોર્ડ રૂમની સુવિધા સામાન્યરીતે નથી હોતી. એવામાં બોર્ડ રૂમ અને વીડિયો કોન્ફરન્સ સર્વિસ પ્રોવાઈડરનો બિઝનેસ…

[4] યૂઝ્ડ કાર ડીલરશિપ

કારની વધતી માગે આજકાલ યૂઝ્ડ કારની માગ વધારી દીધી છે. એવામાં તમે જૂની કાર (યૂઝ્ડ કાર)નો બિઝનેસ શરૂ કરી શકો છો. યૂઝ્ડ કારની વધતી માગને ધ્યાનમાં રાખતા મારુતિ, હ્યુન્ડાઈ અને મહિન્દ્રા જેવી કંપનીઓ પ્રીઓન્ડ કારનો બિઝનેસ કરે છે. આ કંપનીઓની ડીલરશીપ લઈને તમે યૂઝ્ડ કારનો બિઝનેસ શરૂ કરી શકો છો…

[5] મોબાઈલ ગેરેજ સર્વિસ

મોબાઈલમેન અને રિપેરની સાથે મોબાઈલ ગેરેજ સર્વિસનો કારોબાર પણ એક સારો બિઝનેસ આઈડિઆ છે. કારણ કે મોટાભાગની કાર બ્રેક઼ડાઉન એવી જગ્યાએ થાય છે જ્યાં મોટર ગેરેજ સર્વિસ ઉપલબ્ધ…

[6] મોટર ડ્રાઈવિંગ સ્કૂલ

મેટ્રો શહેરમાં કારની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. એવામાં મોટર કાર ડ્રાઈવિંગ શીખવા માટે સ્કૂલ ખોલવી પણ એક સારો બિઝનેસ છે. ઉલ્લેખનીય છે કે, હાઉસવાઇફથી લઇને નોકરી…

[7] મોબાઈલ ફૂડ સર્વિસ

રેડી ટૂ ઈટ અને ફાસ્ટ ફૂડની વધતી માગે મોબાઈલ ફૂડ સર્વિસના ક્ષેત્રમાં પણ કારોબારની સંભાવના વધારી દીધી છે. ટેસ્ટી ફૂડ ઓન ડિમાન્ડને કારણે મોબાઈલ ફૂડ સર્વિસ પણ એક…

[8] પેકર્સ એન્ડ મૂવર્સ

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે વિશેષ કરીને કુશળ લેબરની જરૂરત પડશે જે ઘરના સામાનને કેટલાક બોક્સમાં પેક કરી શકે. ઉલ્લેખનીય છે કે, મેટ્રો શહેરમાં જોબ કરનારા…

[9] સિક્યુરિટી એજન્સી

આજની તારીખમાં સુરક્ષા દરેકને જોઈએ છે. માટે સિક્યુરિટી એજન્સીનો બિઝનેસ પણ એક સારો આઈડિઆ છે. આ કારોબારને તમે સારા સિક્યૂરિટી મેન, નિવૃત્ત આર્મી મેન અથવા લોકોને સુરક્ષા આપવાની ટ્રેનિંગ આપીને શરૂ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, સિક્યુરિટી પર્સનની માગ આજકાલ દરેક જગ્યાએ છે પછી ભલે તે ઓફિસ હોય કે રહેણાંક સોસાયટી, સરકારી ઓફિસ હોય કે કોઈ ખાનગી કંપની હોય. 

[10] કાર પૂલ સર્વિસ

કાર પૂલિંગ એટલે કે એક કારમાં એક નક્કી જગ્યાએ જવા માટે ઘણાં લોકોને પોતાની સાથે લઈ જવાની સેવા હોય છે. આ પ્રકારની સર્વિસ પેટ્રોલનો ખર્ચ ઓછો કરવા…

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-SME-OPP-10-business-ideas-to-earn-more-at-low-investment-5211367-PHO.html?seq=10