ઘર પર શરૂ કરો આ પાંચ બિઝનેસ, નિયમિત આવક માટે છે સારી તક..

ઈ-કોમર્સ પ્લેટફોર્મે ઘર બેઠે બિઝનેસ શરૂ કરવા માટે ઘણી તક ઉભી કરી દીધી છે.

This slideshow requires JavaScript.

હોમ મેડ અથાણું

દિલ્હીના વિષ્ણુ ગાર્ડનમાં રહેતા નાનક સિંહ અને તેમના પત્ની ઘરે માટે અથાણું બનાવતા હતા. તેમના ઘરે બનાવેલા અથાણાં સૌને પસંદ પડતા હતા. અહીંથી જ તેમણે તેને કારોબારમાં ફેરવવાનું…

હોમ બેસ્ડ બેકરી પ્રોડક્ટ

જો તમને બિસ્કિટ, નાનખટાઉ, પાઈ, કેક જેવી બેકરી પ્રોડક્ટ બનાવવાનું બસંદ છે અને લોકો તમારો બનાવેલ સામાન પસંદ કરે છે તો તમે આ શોખને કારોબારમાં ફેરવી શકો…

હોમમેડ ચોકલેટ

જો તમને ઘરે ચોકલેટ બનાવવાનો અને તેને ક્રિએટિવ પેકિંગમાં સજાવાવનો શોખ છે તો આ શોખને કારોબારમાં ફેરવી શકો છો. આ કારોબારમાં 15થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. પેકિંગનો…

કેન્ડલ અને ક્રાફ્ટ પ્રોડક્ટ

હાઉસવાફફ આ કારોબારને સરળતાથી શરૂ કરી શકે છે. જો તમને ઘરબેઠે ડિઝાઈનર કેન્ડલ, પેપરથી ડેકોરેટિવ પીસ બનાવવાનો શોખ હોય તો તને કારોબારમાં ફેરવવાનો યોગ્ય સમય છે…

ગિફ્ટ બાસ્કેટ

ગિફ્ટ બાસ્કેટની માગ આખું વર્ષ નીકળતી રહે છે. ચોકલેટ, ફ્રૂટી, સોફ્ટડ્રિંક, ડ્રાઈ-ફ્રૂટ, બિસ્કિટ, નમકીનવાળા ગિફ્ટ બોક્સ સૌથી વધારે વેચાય છે. તમે આ કંપનીઓની વેબસાઈટ પર જઈને બલ્ક પ્રોડક્ટ ખરીદી શકો છો. તેમાં કંપની 20થી 30 ટકાનું માર્જિન આપતી હોય છે. અલગ અલગ કંપનીઓનું માર્જિન જુદુ જુદુ હોય છે. તમે જથ્થાબંધ બજારમાંથી પણ ગિફ્ટ કરવા માટે પ્રોડક્ટ ખરીદી શકો છો. જથ્થાબંધ બજારમાં કારોબારી એકથી બે ટકાનાં માર્જિન પર કામ કરે છે. દિલ્હીમાં તમે સદર બજાર, ચાવડી બજારથી સજાવટી ડ્રાઈ ફ્રુટ, ગિફ્ટ બાસ્કેટના ડબ્બા ખરીદી શકો છો. અહીં તમને 130થી 150 રૂપિયામાં તે મળી જશે. સદર બજાર, ખારી બાવલી અથવા તમારા નજીકના સ્થાનિક જથ્થાબંધ બજારથી ચોકલેટ, ફ્રૂટી, સોફ્ટડ્રિંક, ડ્રાઈ ફ્રૂટ, બિસ્કિટ, નમકીન ખરીદી શકો છો. તેને ગિફ્ટ બાસ્કેટમાં સજાવો અને સ્થાનિક દુકાનમાં સપ્લાઈ કરો. આ કારોબાર દસ હજાર રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો. અહીં તમને 20થી 25 ટકાનું માર્જિન એક બાસ્કેટ પર મળી જશે…

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-STA-DELH-start-these-business-in-home-and-earn-good-income-5219909-PHO.html?seq=5

One thought on “ઘર પર શરૂ કરો આ પાંચ બિઝનેસ, નિયમિત આવક માટે છે સારી તક..

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.