રાજસ્થાનના ૧૪ વર્ષના સુનીલે ઘરના ભંગારમાંથી સૌર ઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવ્યું

રાજસ્થાનમાં પિયાવા ગામના 14 વર્ષીય સુનીલે નાના-મોટા સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે તેવું ટ્રેનનું મોડેલ બનાવ્યું છે. સુનીલે તેના ખેતરમાં સૌરઊર્જાથી ચાલતી ટ્રેન બનાવી છે. આ મોડેલમાં રેલવે ફાટક, સિગ્નલ અને પ્લેટફોર્મ પણ સામેલ છે. ધોરણ 8માં અભ્યાસ કરતા સુનીલનું મોડેલ જોઈને રેલવે મંત્રીઓ પણ ચોંકી ગયા છે.

  • Rajasthan, Nagaur, train solar energy powered made by Sunil, village of Pawan

Proto Type Solar Powered Train Made By Sunil Of Rajathan

  • રેલવે અધિકારીઓએ સુનીલના વખાણ કર્યા.
  • ટ્રેન તૈયાર કરતા ચાર મહિનાનો સમય લાગ્યો.

આટલી નાની ઉંમરમાંસૌરઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવવા બદલ રેલવે અધિકારીઓએ તેને જોધપુરથી દિલ્લી જતી ટ્રેનનાં એન્જિનમાં લોકો પાઇલટ સાથે પ્રવાસ પણ કરાવ્યો. સુનીલે જણાવ્યું કે, મારી ટ્રેન 60 ફીટ લાંબી છે. મેં મારા ઘરની ભંગાર વસ્તુઓમાંથી આ ટ્રેનને ચાર મહિનામાં તૈયાર કરી છે.

Divyabhaskar.com

 

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.