ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને ખતરનાક વાવાઝોડાની વચ્ચે કર્યો પ્રેમનો એકરાર. Storm chaser proposes to girlfriend near tornado

ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને એકદમ ખાસ રીતે પ્રપોઝ કરવાનો નિર્ણય કર્યો. એલેક્સે આ મોમેન્ટસના ફોટોઝ સોશિયલ સાઈટ પર શેર કર્યાં હતા. પહેલી નજરે તો આ ફોટો સાવ નોર્મલ જ લાગે છે. પરતું એના બેકગ્રાઉન્ડમાં જોશો તો ખ્યાલ આવશે કે આ ફોટો આટલો ખાસ કેમ છે?

This slideshow requires JavaScript.

 
ટેક્સાસના એલેક્સ વ્યવસાયે સ્ટોર્મ ચેઝર છે અને એને વાવાઝોડા અને ટોરનેડોના ફોટો લેવાનો શોખ છે.
– જ્યારે એને ટીવી પરથી જાણવા મળ્યું કે આગામી દિવસોમાં ટોર્નેડો આવવાનો છે તો એણે એ જ વખતે નક્કી કરી લીધું કે એ તોફાનોમાં જ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરશે.
– એલેક્સે એક ફોટોગ્રાફર શોધ્યો જે આ ઘટનાના ફોટોઝ ક્લિક કરે. તોફાનોની વચ્ચે એલેક્સે બ્રિટનીને પ્રપોઝ કર્યું  અને એણે હા પણ પાડી દીધી.
– ફોટોમાં કપલની પાછળ આવી રહેલા ટોર્નેડોના ફોટો પણ કેપ્ચર થઈ ગયો.
– આ ફોટો જોઈને કેટલાક લોકો ફોટોની સુંદરતાના વખાણ કરતા નથી થાકી રહ્યાં તો કેટલાક એને પાગલ ગણી રહ્યાં છે.
– વાત એમ છે કે આ ફોટોશૂટ પછી ટોર્નેડોએ આખા એરિયામાં ખાસ્સા તબાહી મચાવી હતી. જો થોડીવાર પણ થઈ હોત તો કપલ ઉપરાંત પેલા ફોટોગ્રાફરનો જીવ પણ જોખમમાં મુકાયો હોત.

http://www.divyabhaskar.co.in/news/AJAB-can-you-seen-dangerous-thing-hidden-in-couple-romantic-photos-gujarati-news-5614715-PHO.html?seq=vdo&ref=hf

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s