Swedish Anthurium Flowers grown by tribal farmer of Saputara,Gujarat.સાપુતારાના આદિવાસી ખેડૂતે કરી વિદેશી સ્વિડનના એન્થુરીયમ ફુલની સફળ ખેતી

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગુરૂકુળ આશ્રમ ભદરપાડા ગામે આદિવાસી ખેડૂતે કરેલા વિદેશી સ્વિડનનું એન્થુરીયમ ફુલની ખેતીમાં ફુલો ખીલવા માંડતા અંતરિયાળમાં વિદેશી ફોરમ મહેંકી ઉઠી છે. ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારઓનાં ભદરપાડા ગામે આદિવાસી ખેડૂતે સ્વીડીશ ફુલોની ખેતી કરી હતી. જેમાં ભારે પરિશ્રમ બાદ જુલાઇમાં સ્વીડીશ એન્થુરીયમનાં પુષ્પો ખીલી ઉઠતાં વિદેશી ફુલોની સુંગધ પ્રસરી રહી છે. ડાંગ જિલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ બાદ પણ કંઇક કરી છુટવાની ભાવના સાથે વિદેશી એન્થુરીયમ ફુલોનો ખેતી કરવા આદિવાસી ખેડૂત કિશોરભાઇ ચૌધરીએ ભારે પરિશ્રમ વેઠવવા પડ્યો હતો.

This slideshow requires JavaScript.

 આ ફૂલની ખાસિયત એ છે કે તે દિવસો સુધી તાજા રહે છે.
                                   ગત એપ્રિલ-મેમાં પાણીની તીવ્ર અછત છતાં ટેન્કર દ્વારા પાણી લાવી વિદેશી પુષ્પ માટે તાપમાન જાળવી એક પડકાર ઝીલી સફળતાપૂર્વક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. આ ફૂલની ખાસિયત એ છે કે તે દિવસો સુધી તાજા રહે છે. જોકે હાલ એન્થુરીયમ ફુલોની કળી બેઠી હોય 25 જુલાઇથી 20 ઓગસ્ટ પછી પૂર્ણ રીતે ફૂલો ખીલી ઉઠશે. સ્વીડીશ ફુલ એન્થુરીયમની સકુળ ખેતી માટે આદિવાસી ખેડૂત કિશોરભાઇ ચૌધરી અને તેમના પિતા જાનુભાઇ ચૌધરીની મહેનત ઉડીને આંખે વળગે તેવી રહી છે. હાલ ભદરપાડા ગામે ગ્રીનહાઉસમાં સ્વીડન ફ્લાવર એન્થુરીયમની કળીથી મહેંક પ્રસરી ઉઠી આંખોને ઠંડક પ્રસરાવી રહી છે.[more…]
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s