Rjakot Student made car run by air_રાજકોટના સ્ટુડન્ટસની કમાલ: માત્ર 15 હજારમાં બનાવી હવાથી દોડતી કાર

રાજકોટના ચાર ઇજનેરી સ્ટુડન્ટસે કમાલ કરી એક એવો પ્રોજેકટ તૈયાર કર્યો છે,

જે સૌ કોઇને અચંબિત કરી મુકે છે. માત્ર 15 હજારના ખર્ચે સ્ટુડન્ટસે એક એવી કાર બનાવી છે,

જે પેટ્રોલ કે ડીઝલથી નહીં પરંતુ હવાથી ચાલે છે.

This slideshow requires JavaScript.

 

એક વખત ટાંકી હવાથી ભરો એટલે 900 મીટર ચાલે 

રાજકોટની દર્શન દર્શન ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજમાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટના સેમેસ્ટર-8માં અભ્યાસ કરતા કિસન પાનસુરિયા, કલ્પેશ કોટડિયા, અક્ષય હદવાણી અને નીશીત સોરઠિયાએ કંમ્પ્રેસ્ડ એરથી ચાલતી કાર બનાવી છે. તેમણે બનાવેલી આ કારની ટાંકીમાં એક વખત હવા ભરવામાં આવે એટલે 900 મીટર જેટલી ચાલે છે.

કાર બનાવવા માટે ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો 

એન્જિનિયરિંગના આ ચાર સ્ટુડન્ટસે હવાથી ચાલતી કાર બનાવવા માટે જૂના બાઇકના એન્જિનનો ઉપયોગ કર્યો છે. જૂના બાઇકના એન્જિનનું મિકેનીઝમ સુધારી તેમાં એર ટેન્ક ફીટ કરવામાં આવ્યું છે. કારનું એનોવેટીવ મોડલ બનાવવા માટે માત્ર 15 હજારનો ખર્ચ થયો છે. [more…]
Advertisements

One thought on “Rjakot Student made car run by air_રાજકોટના સ્ટુડન્ટસની કમાલ: માત્ર 15 હજારમાં બનાવી હવાથી દોડતી કાર

  1. સાચે જ? કેમ કે આવા તો કેટલા ગતકડા હું ભણતો હતો ત્યારથી વાંચું સાંભળું છું.. પેલો.. પેટ્રોલ વાળો કિસ્સો. અને આ હવાથી ચાલતી..? જોઈએ એતો. બાકી.. દરરોઝ પેપર મા ન્યૂસ મા આવે છે કે.. સોલર કે બેટરી થી ચાલતી.. સાઈકલો કે મોપેડ બનાવ્યા… પણ ક્યાં છે તેઓ બતાવે છે તેટલા સસ્તા અને ક્યારે આમ લોકો માટે ઉપલબ્ધ થશે? આવું તો હું લગભગ ૨૦ વર્ષ થી સાંભળું છું. એકવાર તો. પાણી માંથી હાઈડ્રોજન છૂટો પાડીને ચાલતી કાર નો પણ આઈડયા અને લેખ આવેલો. કદાચ જર્મની મા પ્રયોગ થયેલો… પણ હવે??

    Like

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s