Wealth From Dried Date Farming_અંકલેશ્વરનો ખેડૂત ખારેકની ખેતીથી કમાયો 7 લાખ, મળ્યો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ.

જયેશભાઇ બેહેકટર વિસ્તારમાં ખારેક તથા દાડમની ખેતી કરી વાર્ષિક સાત લાખ ઉપરાંત આવક મેળવી છે.

ગુજરાતમાં છેલ્લાં એક દાયકાથી કૃષિક્ષેત્રે અવનવાં સંશોધનો થવા લાગ્યા છે. જેના પરિણામે જાગૃત ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે નવા પ્રકારની ખેતીઅપનાવતા થયા છે.હાલ રાજ્યમાં ચાલી રહેલા કૃષિ મહોત્સવ અંતર્ગત શુક્રવારે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ 2016માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીપરોળ ગામના ખેડૂત જયેશભાઈ પટેલનું પીળી ખારેકની નવીનત્તમ ખેતી માટે વર્ષ 2014-15નોરાજ્ય કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અર્પણ કરવાની સાથે રૂ.50 હજારના પુરસ્કાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બે હેકટરમાં કરે છે ખારેક તથા દાડમની ખેતી જયેશભાઇ બેહેકટર વિસ્તારમાં ખારેક તથા દાડમની ખેતી કરી વાર્ષિક સાત લાખ ઉપરાંત આવક મેળવી છે. તેઓ ખેતરમાં ખેત તલાવડીમાં વધારાના વરસાદી પાણીને પાઇપલાઇન દ્વારા જળ સંચય કરે છે….

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/biz-gujr-meet-atma-s-best-state-level-award-winner-farmer-jayesh-patel-5323956-pho.html

Advertisements

One thought on “Wealth From Dried Date Farming_અંકલેશ્વરનો ખેડૂત ખારેકની ખેતીથી કમાયો 7 લાખ, મળ્યો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ.

  1. Pingback: Wealth From Dried Date Farming_અંકલેશ્વરનો ખેડૂત ખારેકની ખેતીથી કમાયો 7 લાખ, મળ્યો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ. — kabuter – yashgo

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s