Water reservoir system in the home, long last through out the year_મોડાસાના પરિવારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા બનાવી સિસ્ટમ, ચાલે આખુ વર્ષ.

જળ એ જીવન છે ત્યારે પાણીના એક એક ટીંપાનો સદઉપયોગ કરવો એ સૌની ફરજ છે. પાણી અંગે સર્જાઇ રહેલ વૈશ્વિક તંગી સામે ભાવિ પેઢીની ચીંતા સેવતા મોડાસાના એક પરીવારે આખ્ખુ વર્ષ ઉપયોગમાં લેવાતા પાણી માટે વરસાદી પાણીનો ઉપયોગ કરી નવી પહેલ કરી.

This slideshow requires JavaScript.

13 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી ઉપયોગ કરે છે

મોડાસા નગરના મેઘરજ રોડ ઉપરની જીવન જયોત સોસાયટીમાં રહેતા રજનીભાઇ પટેલનો પરીવાર પાણીનું મૂલ્ય સમજયો છે અને ચોમાસા દરમ્યાન વહી જતાં પાણીને બચાવવા નવી પધ્ધતિ અપનાવી વર્ષે દડાહે 13 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી છેલ્લા પાંચ વર્ષથી આજ પાણીનો ઉપયોગ કરી રહયા છે.

How to survive in water crisis

Build your own solarwater heater

ધાબા ઉપર વરસાદી પાણીનો સંગ્રહ કરવા આખી સિસ્ટમ બનાવી

જીલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા રજનીભાઇ પટેલનો પરીવાર આધ્યાત્મિક છે. વિશ્વભરમાં સર્જાઇ રહેલ પાણીની તંગીથી ચિંતીત આ પરીવાર પાણીનું વૈજ્ઞાનિક અને દ્યાર્મિક મહત્વ સમજી તેના એકએક બુંદ ને બચાવવા કટિબધ્ધ છે ત્યારે તેઓ દ્વારા હાથ ધરાયેલ વરસાદી પાણીનો સંગ્રહ અને ઉપયોગ અન્ય કોઇ માટે જરૂર પ્રેરણારૂપ બની રહશે એવો આશાવાદ આ પરીવાર સેવી રહયું છે.[more…[
 
Advertisements

One thought on “Water reservoir system in the home, long last through out the year_મોડાસાના પરિવારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા બનાવી સિસ્ટમ, ચાલે આખુ વર્ષ.

  1. Pingback: Water reservoir system in the home, long last through out the year_મોડાસાના પરિવારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા બનાવી સિસ્ટમ, ચાલે આખુ વર્ષ

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s