6 Packs-Abs at the age of 61…61 વર્ષની વયે યુવાનો જેવી મહેનત કરીને 6 પેક્સ એબ્સ બનાવ્યા.

ચીનમાં રહેતા લિયાંગ જિયાંગ કલાકો સુધી જીમમાં પરસેવા પાડે છે.

6 packs at 60plus in china

50 વર્ષે કારનો શોખ પૂરો કર્યો, 60 વર્ષે 6 પેક્સ એબ્સનો : યુવાનોમાં લોકપ્રિય

કશુંક નવું કરવા માટે જો હૌંસલો હોય તો પછી ઉંમર ક્યારેય બાધક નથી બનતી. આવા કેટલાક હિસ્સા સામે આવતા હોય છે કે જેમાં વધતી ઉંમર વચ્ચે  પણ યુવાનોને શરમાવે એવું કામ કરવામાં ઘણા વડિલો સફળ થતાં હોય છે. આવું જ કામ ચીનના લિયાંગ જિયાંગે કરી  બતાવ્યું છે. 61 વર્ષની ઉંમરે યુવાનોની જેમ

કલાકો સુધી મહેનત કરીને લિયાંગે 6 પેક્સ એબ્સ બનાવવામાં સફળતા મેળવી છે.

લિયાંગની ઉંમર 50 વર્ષ હતી ત્યારે તેમને કાર શિખવાનો શોખ હતો. તેમણે એ ઉંમરે ડ્રાઇવિંગ શીખ્યું અને કાર ચલાવવા લાગ્યા. એ પછી તેને ફિટ રહીને યુવાનોની જેમ સિક્સ પેક્સ એબ્સ બનાવવાનો નવો વિચાર આવ્યો.

50-60 વર્ષ પછી શરીરની ચામડી ઢીલી પડવા માંડે એટલે યુવાનો જેવી ફિટનેસ જાળવવી અઘરી છે. ખાસ તો સિક્સ પેક એબ્સ બનાવવાનું તો લગભગ અશક્ય ગણાય. પણ તેમણે થાક્યા વગર કલાકો સુધી જીમમાં વીતાવવાનું શરૃ કર્યું અને દિવસો-મહિનાઓ વીત્યા પછી ખરેખર તેમણે જે વિચાર્યું હતું એ કરવામાં તેમને સફળતા મળી ગઈ.

Six Packs Abs

તેમણે સિક્સ પેક એબ્સની તસવીરો સોશ્યલ મીડિયામાં મૂકી છે. હવે ઘણા વડિલો તેેમની પાસેથી ફિટનેસની સલાહ લેવા પણ આવી રહ્યા છે. કેટલાક યુવાનો પણ તેમના સિક્સ પેક એબ્સ જોઈને આશ્વર્ય પામે છે. સિક્સ પેક એપ્સના કારણે 61 વર્ષના લિયાંગ યુવાનોમાં પણ લોકપ્રિય થઈ ગયા છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s