Startups of Gujarati women_ગુજરાતી મહિલાઓની સ્ટાર્ટ-અપ સ્ટોરી

દેશમાં શૂન્યમાંથી સામ્રાજ્ય ખડું કરવાની વાત હોય કે પછી વિદેશમાં ગુજરાતી સાહસિકતાનો ડંકો વગાડવાની વાત હોય, ગુજરાતીઓ કયારેય પાછા પડતા નથી. ગુજરાતીઓની બિઝનેસ સુઝ અને ક્ષમતાને દેશ અને દુનિયાએ વખાણી છે ત્યારે મંગળવારે આંતરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને આપણે એવા બિઝનેસ વિશે વાત કરીશું જેને ગુજરાતી મહિલા સાહસિકો દ્ધારા શરૂ કરવામાં આવ્યા અને ગુજરાતી મહિલા ઉદ્યોગસાહસિકોના આ સાહસે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું.

માત્ર રૂ.80ની મૂડી અને ગામડાંની 7 મહિલાઓએ 1959માં શરૂ કરેલી સંસ્થા એટલે ‘શ્રી મહિલાગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ

35 વર્ષ પહેલા એક નાનકડી દુકાનથી ઇન્દુબેને ખાખરા વેચવાની શરૂઆત કરી હતી.

જશુબેન ઓલ્ડ પિત્ઝા, અમદાવાદ

કોઇપણ જાતની આર્થિક સહાય વગર એક ઓછું ભણેલી મહિલાએ કોઇ એમબીએની ડિગ્રી ધરાવતા એજ્યુકેટેડ લોકો પણ ન કરી શકે તેવું કામ કરી બતાવ્યું છે. આ મહિલા એટલે જશુબેન શાહ. 1975માં જશુબેને પિત્ઝા કલ્ચરની શરૂઆત કરી હતી.

રિવરસાઇડ સ્કૂલ, અમદાવાદ

સમાજને કંઇક પ્રદાન કરવાના હેતુથી પોતાની જ એજ્યુકેશન ફર્મની સ્થાપના કરનારા કિરણ બીર સેઠી અમદાવાદના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માંથી સ્નાતક થયેલા છે. પોતાના બાળકના એજ્યુકેશન દરમ્યાન તેમણે જોયું કે સ્કૂલોમાં એક પ્રકારનું ગોખણપટ્ટી જ્ઞાન જ આપવામાં આવી રહ્યું છે. જો બાળક પોતાના કોર્ષ સિવાયનું કંઇક કરવાનો પ્રયત્ન કરે તો તેને સજા મળે છે. બાળકોના શિક્ષણમાં ફેરફાર થવો જોઇએ અને તે કંઇક નવુ શિખે એ હેતુથી તેમણે જાતે જ એક પોતાની સ્કૂલ ખોલવાનો વિચાર કર્યો. આમાંથી જ જન્મી રિવરસાઇડ સ્કૂલ.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s