A Fatal Stunt Of Teenager With King Cobra_કાતિલ કાળોતરા સાથે કોમળ કિશોરની ક્રીડા.

DB logoફોટામાં દેખાતા છોકરાની ઉંમર 12 વર્ષ છે અને એની સાથે ઝેરી કોબ્રા છે. જેના ફૂંફાડાથી પણ લોકો ડરતા હોય તેવા કિંગ કોબ્રા સાથે આ છોકરો ડર્યા વિના રમે છે. તે કોઈપણ ડર વિના ક્યાંય સુધી સાપના માથે હાથ ફેરવે છે. ખરેખર તો આ કોબ્રા એટલો ઝેરી છે કે જો તે કોઈને કરડે તો માણસનું મોત નક્કી જ છે.

 

This slideshow requires JavaScript.

કેમ કરે છે આવું?

ક્વીન્સલેન્જમા રહેતો 12 વર્ષનો  મિલર પશ્ચિમ બાલીમાં ટ્રેકિંગ દરમિયાન સાપ સાથે રમતો જોવા મળ્યો. તેના ફોટો સામે આવ્યાં પછી સોશિયલ સાઈટ પર લોકોએ તેને ભરપૂર શેર કર્યા છે. મિલર કહે છે કે આ કામ તો હું ઘણાં વખતથી કરવા માગતો હતો. તેને વાઈલ્ડ લાઈફમાં બહુ રસ છે. તે કહે છે કે હું બાલીના જંગલોમાં પણ ખતરનાક પ્રાણીઓને શોધતો હતો. જો કે આ કેમ્પમાં અને ખાસ તો છોકરો કોબ્રા સાથે રમતો હતો ત્યારે બાલીની રેસ્ક્યૂ ટીમ પણ એની સાથે જ હતી. મિલર કહે છે કે કલાકોની શોધ પછી તેને આ કિંગ કોબ્રા મળ્યો હતો. તેણે કહ્યું કે કોબ્રાની લંબાઈ આશરે 2 મીટર હતી.

 

બાલીના જંગલોમાં કેમ્પ માટે આવેલો વાઈલ્ડલાઈફનો ચાહક મિલહર કહે છે હું બાલીના જંગલોમાં પ્રાણીઓને જ શોધતો હતો.મિલર ક્યાંય સુધી ઝેરી કોબ્રાના માથે હાથ ફેરવતો હતો.કિંગ કોબ્રાની લંબાઈ 2 મીટર હતી.આવુ કરતી વખતે બાલીની રેસ્ક્યૂ ટીમ પણ તેની સાથે હતી.

http://www.divyabhaskar.co.in/news-frec/AJAB-amazing-moment-a-twelve-year-old-pats-a-king-cobra-on-the-head-5262992-PHO.html?seq=1

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s