Farming an American Saffron : ખેડુત પુત્રોનો અમેરિકન કેસરની ખેતીનો નવતર પ્રયોગ.

DB-logoખેડુત પુત્રોનો અમેરિકન કેસરની ખેતીનો નવતર પ્રયોગ, કિલોનો ભાવ 40 હજાર

ખેડુત પુત્રોનો અમેરિકન કેસરની ખેતીનો નવતર પ્રયોગ 01

માલપુર તાલુકાના ગોઢકંપા ગામના બે ખેડુત પુત્રોએ 2 વીધા જમીનમાં અમેરિકન કેસરની ખેતી કરી આમૂલ પરિવર્તન  કરી રોકડીયા પાક તરફ પહેલ કરી છે. માલપુર તાલુકાના છેવાડે અને મેઘરજ તાલુકાના સીમાડે આવેલ ગોઢકંપા ગામે પટેલ જીવરાજભાઇ તથા પટેલ જયંતિભાઇએ ખેતીની પધ્ધતિમાં પરિવર્તન કરી અખત્રારૂપ ગણી શકાય તેઓ પહેલીવાર અમેરિકન કેસરની ખેતી કરી રહયા છે- ચાર મહિને તૈયાર થાય ત્યારે કિલોનો લગભગ 40,000 હજારની આસપાસ ભાવ ચુકવાતા હોય છે.

InvitenShare logo– ગોઢકંપા ગામમાં ખેડૂતે ખેતીમાં આમૂલ પરીવર્તનની પહેલ કરી

ખેડુત પુત્રોનો અમેરિકન કેસરની ખેતીનો નવતર પ્રયોગ 02આ ખેડૂત પુત્રોએ તેમની કુલ જમીનમાંથી 2 વીધામાં 250 ગ્રામ અમેરિકન કેસરનું બિયારણ મંગાવી આ કેસરની ખેતી અરવલ્લી જીલ્લાના ગોઢકંપા ગામે કરી હતી. આ ખેતીનું બિયારણ નવરાત્રીના સમયગાળા દરમ્યાન ઉગાડવામાં આવે છે વધુમાં તેઓએ જણાવેલું કે આ અમેરિકન કેસર ચાર મહિને તૈયાર થાય છે. અને આ કેસર તૈયાર થયા પછી તેમના જ ડીસ્ટીયુબીટર લઇ જતા હોય છે અને કિલોનો ભાવ તેમને લગભગ 40,000 હજારની આસપાસ ચુકવાતા હોય છે. અને વધુમાં જીવાકાકા એ જણાવ્યું હતું કે આ વખતે આ ખેતીમાં સફળતા મળશે તો આવતા વર્ષે આ ખેતી વધારે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

http://www.divyabhaskar.co.in/news-hf/UGUJ-SBK-OMC-godhakampa-village-farmar-new-experiment-farming-of-american-kesar-news-5239888-NOR.html?seq=2

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s