bad smell is not that bad_દુર્ગંધ ફેલાવતુ સ્પ્રે બનાવીને બન્યા કરોડપતિ, બોરિંગ વ્યક્તિને ભગાડવા વાપરે છે લોકો.

new-header-divya-logoમળો યુરોપના એલન વ્હાઇટમેન અને એન્ડ્રુ માસ્ટર્સને- આ બન્ને એ છે જેઓ ગમે તેમ કરીને શ્રીમંત બન્યા છે.

 big money with bad smell 01

મળો યુરોપના એલન વ્હાઇટમેન અને એન્ડ્રુ માસ્ટર્સનેઆ બન્ને એ છે જેઓ ગમે તેમ કરીને શ્રીમંત બન્યા છે. તેમણે બનાવ્યુ હતું એક સ્પ્રે જેનું નામ હતું લિક્વીડ એસ‘. આ સ્પ્રેના નામ તેવા જ ગુણ છે. જેવું છાંટો કે આખા રુમમાં માથુ ફરી જાય તેવી ગંધ પ્રસરી જાય. યુરોપમાં રહેતા આ બન્નેની આજે શ્રીમંત લોકોમાં ગણના થાય છે.

ઇંગ્લીશના ટીચરને ભગાડવા માટે કરાતો ઉપયોગ આ પ્રોડક્ટ થોડા વર્ષો પહેલા માર્કેટમાં આવી હતી, ત્યારે વ્હાઇટમેન હાઇસ્કુલમાં ભણતા હતા – તેમના માતાપિતાએ તેમને કેમેસ્ટ્રી કીટ ભેટમાં આપી હતી અને તેમણે…

InvitenShare logo

ઢોર મરી જાય તેવી દુર્ગંધ આવે તેવું સ્પ્રે બનાવવા માટે તે પુસ્તકમાં વપરાયેલા કાચા માલનો ઉપયોગ કર્યો. તેનો ઉપયોગ તે તેના ઇંગ્લીશ ટીચરને ભગાડવા માટે કરતો હતો અને જોત જોતામાં…

તેના હાથમાં કમાણીનું મોટુ શસ્ત્ર આવી ગયું….

This slideshow requires JavaScript.

 

દુર્ગંધ તપાસવા છાંટ્યુ ઓફિસમાં માઇક્રોવેવ પાસે દશ વર્ષ પહેલા આ સ્પ્રે તેણે એક ટ્રક ઉત્પાદક કંપનીને બતાવ્યું તો તે લોકો તેની પર ભારે ગુસ્સે થયા. છતાં બન્ને ભાઇઓ હિંમત હાર્યા નહી. એક દિવસ બન્નેએ તેઓ જે ઓફિસમાં કામ કરતા હતા ત્યાં માઇક્રોવેવની આસપાસ લંચ અવર્સમાં થોડુ સ્પ્રે છાંટી દીધુ. ટૂંક સમયમાં જ આખી ઓફિસમાં દુર્ગંધ પ્રસરી ગઇ. ત્યાંના એન્જિનયરોને ખ્યાલ ન આવ્યો કે આ વાસ ક્યાંથી આવે છે, તેમણે સૌપ્રથમ પાણીનું કનેક્શન તપાસ્યુ, માઇક્રોવેવ બદલ્યુ, કાર્પેટ કાઢી નાખી અને દરેક બાથરુમો પણ બંધ કરી દીધા પરંતુ કંઇ જ કામ ના લાગ્યુ, હકીકત છે બન્ને ભાઇઓને ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા. પરંતુ તેમને એક વાતની ખબર પડી ગઇ કે તેઓ જે મોટા પાયે બનાવવા જઇ રહ્યા છે તે લિક્વીડ એસ જરૂરિયાતવાળાઓને ઘણું કામમાં લાગી શકે છે.

 

પરિવારે ગણાવ્યા બન્નેને ક્રેઝી-ગાંડા પોતાને નાણાંકીય મુશ્કેલી હોવા છતાં વ્હાઇટમેન અને માસ્ટર્સ બન્નેએ આ સ્પ્રેના મોટા પાયે ઉત્પાદન અને માર્કેટિંગમાં 18000 ડોલરનું રોકાણ કર્યુ. તેમના પરિવારજનોએ તેમને ક્રેઝી ગણાવ્યા. ત્યારે વ્હાઇટમેનની પત્ની આ વિચારની તદ્દન વિરુદ્ધ હતી અને માસ્ટર્સનો પરિવાર માનતો હતો તે ગાંડો થઇ ગયો છે. પરંતુ તેઓ તેમના વિચારમાં અડગ રહ્યા હતા અને બે વર્ષ બાદ લિક્વીડ એસે માર્કેટમાં ભારે સફળતા પ્રાપ્ત કરી હતી.

લોકો પડોશીને ભગાડવા કરતા સ્પ્રેનો ઉપયોગ લોકો વિવિધ રમૂજો કરવા માટે તે ખરીદતા હતા, જેમ કે લોકર રુમમાં સ્પ્રે કરવું અથવા બૂમરાણ મચાવતા પડોશીને ભગાડવા માટે. આ પ્રોડક્ટના ઘણા બધા ઉપયોગો હતા અને વ્હાઇટમેન અને માસ્ટર્સે અન્ય પ્રોડક્ટો BARFume, ટેક્સ એસ, ફેક ડોગ પૂપ અને બેડ કર્મ, જે ફક્ત લિક્વીડ એસ જ છે પરંતુ તેમાં ઓછા અકર્ષક લેબલ લગાવવામા આવ્યા હતા. લિક્વીડ એસનો ઉપયોગ ફક્ત ટીખલ માટે જ નહી પરંતુ મેડીકલના વ્યાવસાયિકોને તાલીમ આપવા માટે પણ બહોળા પ્રમાણમાં થાય છે.


Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-DYK-two-guys-produced-bad-smell-spray-smell-will-not-go-out-up-to-30-minites-5237638-PHO.html?seq=4

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s