કચરો વીણનારી મંજુલાનો બિઝનેસ આજે છે 1 કરોડ રૂ.નો! અમદાવાદની જબરદસ્ત સ્ટોરી.

ગુજરાતના અમદાવાદમાં ક્યારેક કચરો વીણનારી મંજુલા વાઘેલા આજે વર્ષે એક કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીની માલિક છે.

મંજુલા ક્યારેય રસ્તા પર કચરો વીણીને પોતાનો ગુજારો કરતી હતી. મંજુલાને 1981 સુધી રોજ કચરો વીણ્યા બાદ રોજ માત્ર પાંચ રૂપિયા જ મળતા હતા.

મંજુલા આજે 60 વર્ષની વયની છે અને તે સૌદર્ય સફાઇ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડલી લિમિટેડ નામની એક કો-ઓપરેટિવની હેડ છેrage pickers of Ahmedabad 2 rage pickers of Ahmedabad જેમાં 400 સભ્યો છે. આ લોકો મળીને 45 જેલી સંસ્થાઓ તેમજ સોસાયટીને ક્લિનિંગ અને હાઉસકિપિંગની સુવિધા આપે છે. હાલમાં આ કો-ઓપરેટિવનું કુલ ટર્નઓવર વાર્ષિક એક કરોડ રૂપિયા છે.

Times of India

મંજુલાએ માહિતી આપી છે કે તેણે પહેલાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં સફાઈનું કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ સૌદર્ય મંડળીની 15 મહિલાઓને કામ પર રાખી હતી. આ સમયે મંજુલા ચીફ સુપરવાઇઝ હતી. એ સમયે તેને કો-ઓપરેટિવ રજિસ્ટર્ડ કરાવવા પાંચ વર્ષ લાગ્યા હતા પણ પછી સતત તેની પ્રગતિ વધતી જ ગઈ હતી.(Sandesh Newpaper)

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s