ખુલ્લા પગે દોડીને જીતી ગઈ ૩૦૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ!

પોતાના લક્ષ્યને પામવા માટે તત્પર વ્યક્તિ પોતાના પ્રયાસોથી કોઈ પણ મંઝિલ મેળવી શકે છે.

bare footed runner won gold medal

  આનું ઉદાહરણ પુરું પાડ્યું છે પરેલની સ્કૂલની વિદ્યાર્થીનીએ. પરેલમાં આવેલી આર. એમ. ભટ્ટ હાઈ સ્કૂલની 14 વર્ષની સાયલી મ્હૈશુનેએ ગઈ કાલે પ્રિયદર્શિની પાર્કમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસ ઇન્ટર-સ્કૂલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં અન્ડર-17 કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

સાયલીએ 3,000 મીટરની દોડ 12 મિનિટ અને 27.8 સેકન્ડમાં પૂરી કરી હતી. સાયલી આ રેસમાં ઉઘાડા પગે દોડી હતી. સાયલીના પિતા મંગેશ ચંપલ-રિપેરિંગનું કામ કરે છે. તેઓ દર મહિને ત્રણ હજારથી દસ હજાર રૂપિયા કમાય છે. એક સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં સાયલીએ જણાવ્યું હતું કે મારા પિતા મને 500થી 2000 રૂપિયામાં આવતાં શૂઝ ખરીદીને આપી શકે એવી સ્થિતિમાં નથી એટલે હું નાયગાંવ પોલીસ ગ્રાઉન્ડના ટ્રેક પર ઉઘાડા પગે દોડું છું.(Sandesh Newpaper)

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s