મોંઘવારીની મારથી બચવા માટે વલસાડના પરિવારે બનાવ્યું સોયાબિનમાંથી દૂધ

દિવસેને દિવસે મોંઘાવારીનો સામાન્ય લોકો સહન કરી રહ્યા છે. લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધ, શાકભાજી, અનાજ, કઠોળ કે તેજી ઘી જેવી દરેક વસ્તુઓના ભાવ સામાન્ય પરિવારની હદ બહારના છે. આવી મોંઘવારીની સ્થિતિમાં સામાન્ય પરિવાર કેવી રીતે બચી શકવાનો છે. soyabean milk

તાજેતરમાં જ એક મહિલાએ પોતાના પાંચ છોકરાઓને ખવડાવી ન શકવાની સ્થિતિમાં ન હોવાથી મહિલા ખેડૂતે આત્મહત્યા કરી હતી. બીજી તરફ વલસાડના એક પરિવારે મોંઘવારીથી બચવા માટે સસ્તો શોધી કાઢ્યો હતો. વલસાડના પરિવારે દૂધ મોંઘું થતાં સોયાબિનમાંથી દૂધ બનાવવી લોકોને આશ્વર્યમાં મૂકી દીધા હતા.

 

158 Formulaes for Homemaking Soya-bean Milk

મળતી માહિતી પ્રમાણે વલસાડમાં રહેતા મનીષભાઈ મહંતના પરિવારે સોયાબિનમાંથી દૂધ બનાવ્યું છે. મનીષભાઈ ઉપરાંત દિવ્યાબહેન મહંત, સિવાનીબહેન મહંત અને માનસીબહેન મહંત ભેગા મળીને સોયાબિનમાંથી દૂધ બનાવ્યું હતું. આ દૂધનો તેઓ રોજે રોજ અસલી દૂધની જગ્યાએ સાયાબિન દૂધનો ઉપયોગ કરે છે.

બજારમાં સામાન્ય દૂધનો ભાવ લિટર દીઠ 40થી પણ વધારે છે. તેની સામે બજારમાં આશરે રૂ.60ના એક કિલો મળતા સોયાબિનમાંથી 8 લિટર જેટલુ દૂધ તૈયાર થાય છે. દૂધની જેમ સોયાબિનમાંથી પણ મોટા પ્રમાણમાં પ્રોટીન અને અન્ય ઉપયોગ તત્વો મળે છે. આમ દૂધનો બીજો વિકલ્પ શોધીને આ પરિવારે નવો ચીલો આચર્યો હતો.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s