એક જ વાર તેલ લ્યો અને ૮૦ વાર રસોઈ બનાવો.

તમે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે એક એવું તેલ કે જેને એક જ વાર લઈને ૮૦ વખત રસોઈ બનાવી શકાય? તાજેતરમાં મલેશિયામાં આ તેલ બનાવવામાં સફળતા મળી છે. જેથી એક જ માત્રાનો ૮૦ વાર ઉપયોગ કરી શકાય. આ તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. આ તેલ એન્ટીઓક્સીડેન્ટ થી ભરપુર એન્ટીબેક્ટેરીયલ તેલ છે.

This slideshow requires JavaScript.

નાળિયેરનું તેલ અને જડીબુટ્ટીના રસ થી બનેલ આ તેલ હદય રોગ અને કેન્સર ને પણ અટકાવશે. તળેલી વસ્તુઓમાં તેલની માત્રા અને અન્ય તેલોની તુલનામાં ૮૫% નુકશાન ઘટાડે છે. મલેશિયાના પુત્રા વિશ્વવિદ્યાલયના શોધ કરનાર ટીમે પામ તેલ અને રૂટેસી નામની જડીબુટ્ટી થી બનેલ આ તેલને એએફડીએચએલ કુકિંગ ઓઈલ નામ આપવામાં આવેલ છે. એકજ વાર તેલ લઇને ૮૦ વાર રસોઈ બનાવવાથી તેલની બચત થાય છે. અને તેના એનેક ગુણ તેલને નષ્ટ થતા બચાવે છે.

AFDHL cooking oil at Putra Univerity_Malaysia (1)

Researcher creates AFDHAL cooking oil that can be used 80 times 

આ તેલથી એલર્જીથી પણ બચી શકાય છે. એન્ટીહિસ્ટમીન યુક્ત આ તેલ જે તળેલી વસ્તુ અને સ્વાદના ગુણને પણ ખરાબ થતા અટકાવે છે. સામાન્ય રીતે રસોઈ બનાવવામાં આ તેલની માત્રા ૧૫ મિલીલીટર હોય છે….[more]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s