એક તોફાની છોકરી

એક છોકરી, તેના પપ્પાની લાડકી. પણ સ્કુલ જવાની વાત આવે એટલે ભાગી જાય, સંતાઈ જાય.

father forcing his daughter to go to school

પપ્પા ઘણું સમજાવે, મિઠાઈની લાલચ આપે, રમકડાની લાલચ આપે. પરંતુ આ આઠ વર્ષની તોફાની અને જીદ્દી છોકરી માને જ નહી.

જે દિવસે પરીક્ષા હતી ત્યારે પણ આ તોફાની છોકરી સ્કુલ જવાનો ઇનકાર જ કરે.

પપ્પાની કમાન છટકી. દોરડાથી બાઈક પર છોકરીને પીલીયન સીટ સાથે બાંધી દીધી

અને મરઘાની જેમ લટકાવી દીધી. કિક મારીને પપ્પા અને છોકરીનું સરઘસ નીકળ્યું સ્કુલે જવા.

કોઈ કે મોબાઈલથી ફોટો પાડીને પોલીસને પહોચાડ્યો. એટલે પોલીસે પપ્પાને શાંતિના ભંગનો આરોપ લગાવી ને પકડી લીધા. એક દિવસ જેલમાં રહીને જમીન પર છુટકારો થયો.

પણ પપ્પા હજી પણ માને છે કે તેમને કાઈ ખોટું નથી કર્યું.

તેમણે કહ્યું કે –મારી દીકરીને આમ બાંધીને સ્કુલે લઇ જવાથી મરી નહી જાય, પણ જો ભણશે નહિ તો જરૂર મરી જશે.

આ ચાલીસ વર્ષના પપ્પાને બે દીકરા અને ત્રણ દીકરી છે. ખાનગી સ્કુલમાં સિક્યોરીટી તરીકે કામ કરે છે. આ વાત છે મથુરાના એક ગામડાની.

[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s