શું ઈથિયોપિયા પ્રથમ મનુષ્યના ઉદભવ સ્થાનનું માન મેળવી જશે? સૌથી જુના માનવ અવશેષની શોધ!

૨૮ લાખ વર્ષ જુના માનવ જીવાશ્મ લ્યુસીની શોધ.

This slideshow requires JavaScript.

ચોથી માર્ચ ૨૦૧૫ના રોજ માનવવંશના ઈતિહાસ માટે અભૂતપૂર્વ કહી શકાય એવી એક ઘટના ઘટી ગઈ. અફ્રીકાંમાં આવેલ ઇથિઓપિયા પ્રદેશ, રાજકીય, સામાજિક અને આર્થિક તદ્દન રીતે પછાત રાજ્ય ગણાય છે. ત્યાં જ્યારે દૂકાળ પડે છે, તો આપણા છપ્પનિયા દૂકાળને પણ ભૂલાવી દે એવો પડે છે, પણ કદાચ એ ભૂમિ માનવ વંશના ઉદભવસ્થાન તરીકે ઓળખાશે, કેમકે ત્યાં સૌથી પ્રાચીન માનવના જડબાનું હાડકું મળી આવ્યું છે.

ઇથિઓપિયાના જીવાશ્મીઓનો ખજાનો કહી શકાય તેવા લેદીગેરાઉ પ્રદેશમાં ઉત્ખનન દરમ્યાન એરિઝોના યુનીવર્સીટીના મનવાવિજ્ઞાની શ્રી ક્રીસ કેમ્પીસનોના હાથે એક એવો અભૂતપૂર્વ અવશેષ હાથ લાગ્યો કે, જેના ઉપર સંશોધન થતા, માનવ ઉત્પત્તિના ઘણા રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે તેમ છે.

અત્યાર સુધી મળેલા સૌથી જુના જીવાશ્મીઓ કરતા પણ આ વધારે ચાર લાખ વર્ષ જુના અવશેષો છે એવું સાબિત થયું છે.

એ કાળમાં evolution of humanપહેલી વાર અર્ધમનુષ્ય, અર્ધવાનર એવા આપણા પૃવજ સંભવત: કોઈ જબરદસ્ત ભૌગોલીક ફેરફાર થતાં વૃક્ષો પર રહેવાનું છોડી સપાટ ભુમિ પર રહેવા લાગ્યા. વૃક્ષ પરથી દૂર સુધી જોઈ શકાતું હતું તે બંધ થયું એટલે, સંભવિત  ખતરાઓથી બચવા માટે વારંવાર બે પગે ઉભા થવાની જરૂરત ઉભી થતાં, બેપગા મનુષ્યોનો યુગ શરૂ થયો એમ કહી શકાય.

Paid Survey Opportunities.

આ જીવાશ્મનું નામાભિધાન ‘લ્યુસી’ કરવામાં આવ્યું છે.

આજે પણ નાના બાળકને જો શીખવવામાં ન આવે તો બે પગે ચાલવા કરતા, ચાર પગે જ ચાલવાનું પસંદ કરે કેમકે તે કુદરતી અને સલામત પોઝીશન છે. એક કુટુંબ આજે પણ એવું છે, કે જે ચાર પગે ચાલે છે.

પ્રાણીની જેમ ચાર પગે દોડવામાં આ ભાઈ કદાચ મિલ્ખાસીંગ ને ય પાછળ પાડી દે!

દુનિયાનું એકમાત્ર ચારપગાળું ફૅમિલી.

ઇથિઓપિયનના જીવાશ્મીઓ માટે વધુ જાણવા માટે નીચે થોડી કડીઓ આપી છે.

Jaw Fossil In Ethiopia Likely Oldest Ever Found In Human Line.

‘First human’ discovered in Ethiopia.

Ethiopia’s pride in ‘Lucy’ find.

Sandesh_Logo

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s