હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ સૌરઊર્જાને પ્રવાહી ઈંધણમાં બદલવાનો નવો રસ્તો શોધ્યો.

સૌરઊર્જાને પ્રવાહી ઈંધણમાં બદલી શકાશે : હાર્વર્ડમાં કરાયું સંશોધન.

This slideshow requires JavaScript.

 

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ સૌરઊર્જાને પ્રવાહી ઈંધણમાં બદલવાનો નવો રસ્તો શોધ્યો છે. સંશોધકોએ ફોટોવેઇક સેલનો ઉપયોગ કરીને સૌરઊર્જાને હાઇડ્રોજનમાં નાખી હતી.

સંશોધકોએ આ માટે એક જૈવિક પત્તું બનાવ્યું હતું જેની મદદથી સૌરઊર્જાને પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં નાખવામાં આવી હતી, તે ઉપરાંત બેક્ટેરિયમ રાલ્સ્ટોનિયા એયુટ્રોફાની મદદથી હાઇડ્રોજનને કાર્બન ડાયોક્સાઇડ સાથે આઇસોપ્રોપેનોલમાં તબદીલ કર્યો હતો ત્યારે સૌરઊર્જામાંથી પ્રવાહી ઈંધણ બનાવવામાં સફળતા મળી હતી.

સંશોધકો તરફથી જાણવા મળ્યું હતું કે તેમણે બનાવેલું કૃત્રિમ પત્તું આઇસોપ્રોપેનોલ બનાવવામાં એક ટકા જેટલી ક્ષમતા ધરાવે છે જ્યારે હવે આ ક્ષમતા કુદરતી રીતે સૌરઊર્જામાંથી બનતાં ઈંધણની પ્રોસેસ બરાબર થઈ ગઈ છે. સંશોધકોએ એવો દાવો કર્યો હતો કે તેમણે બનાવેલાં જૈવિક પત્તાની મદદથી આ ક્ષમતાને પાંચ ટકા સુધી લઈ જવામાં સફળતા મળશે.

તેમણે ઉમેર્યું હતું કે આ સંશોધનમાં અમારા માટે મહત્ત્વની બાબત હાઇડ્રોજન હતી. સંશોધકોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સંશોધનની મદદથી હવે વિશ્વના વિકસિત દેશોના કોઈ પણ ખૂણે સૌરઊર્જામાંથી પ્રવાહી ઈંધણ બનાવી શકાશે. આ નવાં સંશોધન અંગે પ્રોફેસર પામેલા સિલ્વરે જણાવ્યું હતું કે આ સંશોધનથી એવું સાબિત થાય છે કે હવે સોલાર એનર્જીમાંથી પ્રવાહી ઈંધણ બનાવી શકાશે, તે ઉપરાંત પ્રોફેસર ડેનિયલ નોકેરાએ જણાવ્યું હતું કે તેમની સાથે રહેલા સંશોધકોએ કૃત્રિમ પત્તું બનાવવા માટે કેટલાંક મટીરિયલ્સનો ઉપયોગ કર્યો હતો જે માર્કેટમાં ખૂબ સહેલાઈથી મળી શકે છે, જેની મદદથી પ્રવાહી ઈંધણ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.[more…]

Bionic Leaf Can Convert Solar Energy Into Liquid Fuel: Better Than Solar Cells?

Scientists Have Figured Out a Way to Convert Solar Energy Into Liquid Fuel

 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s