જુનાગઢનાં એક ઇજનેરી વિદ્યાર્થીએ માનવીનાં DNA Profileની સરખામણી ઝડપથી કરે એવું સોફ્ટવેર વિકસાવ્યુ.

જુનાગઢના સ્ટુડન્ટે કરી દેશમાં કોઈએ ન કરી હોય એવી શોધ

DNA profile tool software

DNA profile tool:

જુનાગઢનાં એક ઇજનેરી છાત્રએ માનવીનાં ડીએનએ પ્રોફાઇલીંગની સરખામણી ઝડપથી કરી શકે એવું સોફ્ટવેર વિકસાવ્યું છે. આની મદદથી માત્ર ૧૦ સેકન્ડમાં ડીએનએ ટેસ્ટ કરી પરિણામ મેળવી શકાશે.

જુનાગઢની Noble Engineering Collageમાં અભ્યાસ કરતા નિકુંજ શ્યામકુમાર કારીયાને એક વિચાર આવ્યો કે કેદારનાથમાં થયેલી હોનારત વખતે હજારો લોકોનાં મોત થયા બાદ વિકૃત થઇ ગયેલા મૃતદેહોની ઓળખ મેળવવા માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવે. તેણે આખરે એવું સોફ્ટવેર તૈયાર કર્યું જેનાથી માત્ર થોડીક જ મિનીટ માં ડીએનએનો રિપોર્ટ અને વ્યક્તિની ઓળખ મેળવી શકાય. આ સોફ્ટરવેરને તેણે DNA profile tool નામ આપ્યું છે. હાલ ડીએનએ પ્રોફાઇલની સરખામણી મેન્યુઅલી કરવામાં આવે છે.

આ સોફ્ટવેર Short Tandem repeat value પર સરખામણી તેમજ પ્રોસેસ કરી શકે છે. નિકુંજ આ સોફ્ટવેરની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સોફ્ટવેર માત્ર સરખામણી કરવા પૂરતો જ નહીં પરંતુ તેનો ઉપયોગ National DNA data base ક્રિએટ કરવા માટે પણ થઇ શકે એમ છે. એનો ઉપયોગ આનુવંશિકતાની સરખામણી કરવા, ગેંગરેપ સિવાયનાં રેપકેસ, અજાણ્યા મૃતદેહની ઓળખ તેમજ ગુનેગારોની ઓળખ મેળવવા પણ થઇ શકે છે.

માત્ર ડિગ્રી અને પૈસા કમાવા માટે ભણતા વિદ્યાર્થીઓને આ નિકુંજે દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની સાચી દિશા કંડારી આપી છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s