નથી ડોક્ટર કે એન્જિનિયર, પૌંઆ વેચીને મહિને કમાય છે બે લાખ.

સાહુજી નથી ડોક્ટર કે અન્જિનીયર. કે નથી તેમની પાસે એમબીએની ડિગ્રી કે કોઈ વિશેષ અભ્યાસ કર્યો જેથી તેઓ મહિને લાખો કમાવવાના સપના જોઈ શકે. પણ શહેરમાં પૌંઆ બનાવીને તે મહિનાના 2 લાખ રૂપિયા કમાય છે.

This slideshow requires JavaScript.

રાયપુરના જયસ્તંભ ચોકમાં સાહૂજી રોજ સવારે 6થી 10 વાગ્યે લારી લગાડે છે. તેમની લારી પર ન તો કોઈ નામ છે કે નથી કોઈ વિજ્ઞાપન. નવા લોકો આ લારી પર લોકોની ભીડ જોઈને અંદાજ લગાવે છે કે આ તેમની જ હશે. તેમની પાસે પૌંઆ ખાવા આવતા ગ્રાહકો તેમની સાથે સેલ્ફી પડાવી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર મૂકે છે.

જોરાપારાના નિવાસી સાહૂ અહિં વર્ષોથી પૌંઆની વેચે છે. તેમને પૂછતા સાહૂ કહે છે કે સવારે 6થી 10 અહિં પૌઆ વેચું છું અને ઘર ખર્ચ નીકળી જાય છે. તેમના ઘણા સંબંધીઓ શહેરમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે.

તેમનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થાય છે. ઘરે પૌંઆ બનાવીને લગભગ સાડા છ વાગ્યે ચોકમાં લાગી લગાવે છે. તે રોજ લગભગ 20 કિલો પૌંઆ બનાવે છે. તે લોકોને દિવસના લગભગ 400 ડીશ પૌઆ ખવડાવે છે. વર્ષોથી 20 રૂપિયા ડીશના હિસાબે દિવસના 8000 રૂપિયા કમાઈ લે છે. અને મહિને લગભગ 2 લાખ રૂપિયા પાડે છે. [more….]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s