દિલ્હીના યમુનાનગરમાં એક વાંદરી મનુષ્યના દોઢ વર્ષના બાળકની મા બનીને પ્રેમ કરે છે!

monkey mom of a human child.

આને સતયુગ કહેવો કે કલયુગ કહેવો? રામાયણ કાળમાં વાનરોની નગરી હતી અને હનુમાનજી તો આપણા ભારતના સુપરમેન. કુતરા અને વાનરની મિત્રતા વિષે વાંચ્યું હતું. એક અંગ્રેજી ચલચિત્ર નામે ‘પ્રોજેક્ટ એકસ‘ પણ હતું કે જેમાં વાનરો કેવી માનવીય લાગણી અનુભવે છે તેનું સુપેરે ચિત્રણ થયું છે. એક બીજું ચલચિત્ર ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ‘ તો પ્રખ્યાત છે. એક ચલચિત્ર ‘મંકી ટ્રબલ‘ તો એક બાલા અને વાનરનો દોસ્તી નું મસ્ત મઝાનું બાળકો એ જોવું જ જોઈએ એવું ચિત્ર છે. પરંતુ આ મનુષ્ય બાળ અને વાનર માતાની ઘટના સુખદ આશ્ચર્ય થાય તેવી છે.

monkey and human baby

પ્રોજેક્ટ એક્સ ચલચિત્રનું એક દ્શ્ય
એક લશ્કરી અધિકારીની સજા સ્વરૂપે વાંદરાઓના શિક્ષક તરીકે પ્રોજેક્ટ એક્સના બેઝ કેમ્પમાં બદલી થાય છે, જ્યાં તેને ખ્યાલ આવે છે કે, વાનરોનું પણ લાગણીઓનું વિશ્વ હોય છે. સુખ, દુખ, પ્રેમ અને બલિદાનની ભાવના વગેરે તેઓમાં પણ હોય છે. ચિમ્પાન્ઝીઓ પર થતા અત્યાચારની સત્યઘટના પર આધારિત યાદગાર ચલચિત્ર!

એ વાચ સાચી છે કે આખી દુનિયામાં માની મમતાથી મોટું કોઇ જ નથી. માની મમતાની આગળ બધુ જ ફિકું પડી જાય છે. અમે તમને એવી જ એક માની મમતા વિષે બતાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને તમને તમારી આંખો ઉપર વિશ્વસ નહીં થાય. યમુનાનગરમાં જ્યાં એક વાંદરી મનુષ્યના દોઢ વર્ષના બાળકને એવી રીતે પ્રેમ કરે છે કે કદાચ બાળકને પોતાની અસલી માતા પણ એટલો પ્રેમ ન કરી શકે.

નસીમ_આર્ટસ
હાઈ ક્વોલીટી આરી વર્ક, જરદોશી વર્ક , રીઅલ વર્ક માટે સંપર્ક કરો, સુરતમાં…9426365299 નસીમબેન.

એટલું જ નહીં બાળકની માત પણ વાંદરીના આ પ્રેમને જોઇને ખુશ થાય છે. માતા પોતે જ વાંદરી પાસે પોતાના બાળકને લઇ જાય છે. ઉલ્લેખનીય છે કે સુલતાન સિંહનો પરિવાર હવે ભય વગર પોતાની બાળકીને વાંદરી પાસે છોડીને પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય છે. પરિવારનું કહેવું છે કે પહેલા તો તે આ વાંદરીથી ડરતા હતા. પરંતુ પોતાના બાળક પ્રતિ વાંદરીનો અસીમ પ્રેમ જોઇને પરિવારનું પણ દિલ પીગળી ગયું છે. તેઓ આ વાંદરીને પોતાના પરિવારના એક સભ્ય તરીકે ગણે છે.

E0toro…Simple and Easy Trading Platform for Currency, MCX & Stock. Best for beginner!
etoro…Simple and Easy Trading Platform for Currency, MCX & Stock. Best for beginner!


આ વાંદરી પોતાના બાળક સાથે આખો દિવસ રમે છે અને બાળકી પણ તેનાથી નથી ડરતી.વાંદરી બાળકીને પ્રેમથી દુલાર કરે છે. તે બાળકીને કિસ પણ કરે છે અને બાળકીનો પરિવાર તેને આવું કરવાથી નથી રોકતો. આ બનેનો અસીમ પ્રેમ સંબંધ આખા વિસ્તારમાં ગણો ચર્ચાનો વિષય બન્યો છે.[more…]

monkey trouble

***આભાર***

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s