રસ્તા પર સ્ટિયરિંગ વગર જ દોડશે ગૂગલની આ નવી કાર!

આ કારોમાં સ્ટિયરિંગ વ્હીલ, એક્સેલરેટર, બ્રેક નહિ હશે!

This slideshow requires JavaScript.

 

જાણીતી ટેકનોલોજી કંપની ગૂગલે જાહેરાત કરી છે કે તે પોતાની કારનું મોડલ રસ્તાઓ ઉપર પરીક્ષણ માટે તૈયાર છે. ઇન્ટરનેટના ક્ષેત્રની ટોચની કંપનીએ પોતાની જાતે ચાલતી ( સેલ્ફ ડ્રાઇવિંગ) કારને બનાવનારા સંશોધક ગ્રૂપે ગૂગલ પ્લસ સોશિયલ સાઇટ નેટવર્ક ઉપર મેસેજ કરીને કહ્યં છે કે તેઓ પોતાની ક્રિસમસની રજાઓ પરીક્ષણમાં વિતાવશે અને આશા છે કે નવા વર્ષે અમારી નવી કારને કેલિફોર્નિયાના રસ્તાઓ ઉપર દોડવા લાગશે.

Simple and easy trading platform. Best for beginner!
E0toro…Simple and Easy Trading Platform for Currency, MCX & Stock. Best for beginner!

 

ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયાની કંપની ગૂગલે મે મહિનામાં જાહેરાત કરી હતી કે સ્ટિયરિંગ વગરની પોતાની જાતે ચાલનારી કાર બનાવશે. ગૂગલના સંશોધક ક્રિસ ઉર્મસને મે મહિનામાં એક બ્લોગમાં કહ્યું કે આ કારોમાં સ્ટિયરિંગ વ્હીલ, એક્સેલરેટર, પેડલ કે બ્રેક પેડલ નહી હોય કારણ કે એમની જરૂરિયાત નથી. હકીકતમાં કારમાં આ કામ અમારા સોફ્ટવેયર અને સેન્સર કરશે. ગૂગલે આ વર્ષે કહ્યું હતું કે બેટરીથી ચાલનારી આ કારની ગતિ વધારેમાં વધારે 40 કિલોમીટર પ્રતિ કલાક હશે અને આ કારને એક લક્ઝરી કારની જેમ બનાવવામાં આવી છે.

 

http://en.wikipedia.org/wiki/Google_driverless_car

 

self driven car

Text from Gujarati Newspaper Sandesh..

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s