ભારતીય મૂળના સાહિલ દોશીને અમેરિકાઝ ટોપ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ.


ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થી સાહિલ દોશીને અમેરિકામાં યુવા વૈજ્ઞાનિકનો પુરસ્કાર મળ્યો હતો. ધોરણ આઠના 14 વર્ષીય સાહિલે પર્યાવરણને અનુકૂળ એક ડિવાઇસ બનાવ્યું હતું. જેના કારણે સાહિલને ‘અમેરિકાઝ ટોપ યંગ સાયન્ટિસ્ટ’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

sahil_top young scientist award 2014

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાહિલે બનાવેલા ડિવાઇસ ઘરોમાં વીજળી સપ્લાય દરમિયા કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો કરે છે. 2014 ડિસ્કવરી એજ્યુકેશન 3એમ યંગ વૈજ્ઞાનિક ચેલેન્જ જીતનાર પિટસબર્ગના રહેનારા સાહિલને છેલ્લા તબક્કામાં અન્ય નવ લોકો સાથે મુકાબલો હતો.

ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં વિજેતા વ્યક્તિને 25,000 ડોલરનું ઇનામ અને કોસ્ટારિકા જેવા સ્થળના રોમાંચક પ્રવાસ ઇનામમાં મળે છે. ડિસ્કવરી એજ્યુકેશન એન્ડ 3એમના એક નિવેદમાં જણાવ્યા પ્રમાણે સાહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોટોટાઇપ-ધ પોલૂસેલ કાર્બન ડાઇ-ઓક્સાઇડને વિજળીમાં બદલી શકે છે. સ્વદેશી રીતે ઘરો અને વિકાસશીલ દેશો માટે વિજળી આપતા કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.

નિવેદમાં વધુમાં જણાવ્યું હતું કે, દુનિયા ભરમાં વીજળીની અછત અને ઝેરી વાયુ પ્રદૂષણથી ડલતા 1.2 અબજ લોકોની સમસ્યાને સમજતા દોષીએ ઉર્જા સંગ્રહણએવું ઉપકરણ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. જે વીજળની જરૂરીયાત લોકો માટે વીજળી બનાવવાની સાથે સાથે હાનિકારક ગ્રીનહાઉસ ગેસને પણ ઘટાડો કરી શકે છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s