નાનકડાં વિમાનમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરનારી વિશ્વની પ્રથમ મહિલાની ચીર-વિદાય.

નાનકડાં વિમાનમાં એકલા પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર અમેરિકાના ઓહાયો રાજ્યની ‘ધ ફ્લાઈંગ હાઉસવાઈફ’ નામે જાણીતી ગેરાલ્ડિન જેરી મોકનું તેના ફ્લોરિડાના ઘરમાં ૮૮ વર્ષની વયે ચીર-વિદાય.

This slideshow requires JavaScript.

मंजिल उन्हीको मिलती है, जिनके सपनों में जान होती है…

पंख से कुछ नहीं होता,हौशलो से उडान होती है.

                                              ૧૯મી માર્ચ, ૧૯૬૪ના રોજ ફક્ત ૩૮ વર્ષની વયે જેરીએ ઓહાયોનો કોલમ્બસથી ૧૯૫૩ સેસા ૧૮૦ સિગ્નલ-એન્જિન મોનોપ્લેન લઈને ઉડાન ભરી હતી. સ્મિથસોનિયન ઈન્સ્ટિટયુશનના નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ આર્કાઈવ્સ મુજબ, આ વિમાનને ‘ધ સ્પિરિટ ઓફ કોલમ્બસ’ નામ અપાયું હતું. બાદમાં ત્રણ બાળકોની માતા જેરી સતત ૨૯ દિવસની ઉડાનમાં ૩૭,૧૮૦ કિલોમીટરનું અંતર કાપીને કોલમ્બસ પરત ફરી હતી.

ગેરાલ્ડિન ‘જેરી’ મોક વિષે વધુ જાણવા અહી ક્લિક કરો..

આ પહેલાં એમેલિયા ઈરહાર્ટ નામની મહિલાએ વિમાનમાં પૃથ્વીનું ચક્કર મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. અમેરિકાના તત્કાલીન પ્રમુખ લિન્ડન બી. જ્હોન્સને જેરીને ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશનની એક્સેપ્શનલ સર્વિસનું સન્માન આપ્યું હતું. આ પ્રોજેક્ટને આર્થિક સહાય પૂરી પાડનારા બિલ કેલીના પત્ની કેલીએ જણાવ્યું છે કે, આ ફ્લાઈનું માનવ ઉડ્ડયનના ઈતિહાસમાં ઘણું જ મહત્ત્વ છે. તેઓ એક એવા મહિલા હતા જેમણે પબ્લિસિટી માટે થોડો ઘણો પણ પ્રયાસ કર્યો ન હતો.  નોંધનીય છે કે, જેરી ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થનારા પહેલાં મહિલા એરોનોટિકલ એન્જિનિયર પણ હતા. તેમણે વર્ષ ૧૯૫૮માં ફક્ત ૩૨ વર્ષની વયે એરક્રાફ્ટ ઉડાવવાનું શરુ કરી દીધું હતું….[more]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s