ભારતમાં પહેલીવાર ફાયર બ્રિગેડમાં મહિલાઓ

દિલમાં હિંમત હોય તો જોખમ પાર થઈ જાય છે.

women fire brigade

કોઈપણ કામ હોય મહિલાઓ ક્યારેય પાછળ નથી હટતી તે વાત તો જગ જાહેર છે, હાલમાં પહેલી વખત રાજસ્થાનમાં ફાયર બ્રિગેડની સેવા માટે 155 મહિલાઓની ભરતી કરવામાં આવી છે.

આમ તો આગ સામે લડવું સહેલું નથી. તે શારીરિ ક્ષમતા, સ્ફુર્તી અને સાહસ માંગી લે છે. તેમ છતાં રાજસ્થાન સરકારે આ નિર્ણય લીધો છે અને તેમણે મહિલાઓની ભરતી શરૂ કરી છે.

આ વિશે જયપુરનાં બનીપાર્ક સ્થિત ફાયર બ્રિગેડ કાર્યાલયમાં સીતા ખટકી નામની મહિલાની નિયુક્તિ થઈ છે. તેમની ભરતી બાદ તેમનું કહેવું છે કે, દિલમાં હિંમત હોય તો જોખમ પાર થઈ જાય છે. અને પરિવારનો સાથ હોય તો ગમે તેવી પરિસ્થિતિ પાર થઈ જાય છે.

સીતાનાં પતિ પણ હોમ ગાર્ડ છે તેઓ સિવિલ ડિફેન્સમાં કામ કરે છે. તે તેનાં પતિનાં કામથી ખુબ જ રોમાંચિત થઈ જતી હતી. તેથી જ તેની પસંદગી જ્યારે ફાયર બ્રિગેડની ટીમમાં થઈ તો તેણે ખુશી-ખુશી હા પાડી દીધી.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s