શૈક્ષણિક ક્રાંતિઃ સીદસર ગામે આવેલી અનેરી ‘ઇ-સ્કૂલ’

વિદ્યાર્થીઓ શાળાએ દફતર અને પાઠયપુસ્તકો લઇને નહીં પરંતુ ‘ટેબ્લેટ’ લઇને ભણવા જાય છે.

This slideshow requires JavaScript.

કડવા પાટીદારોના કુળદેવી મા ઉમીયાના જ્યાં બેસણા છે તેવા સિદસર ગામે અનેરી શૈક્ષણિક ક્રાંતિ કરી છે. ઉમીયા પરિવાર એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત વિજાપુરા વિદ્યા સંકુલ સંપૂર્ણપણે ‘ઇ-સ્કુલ’ બની વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવાની ઉક્તિ સાર્થક કરે છે. અહીં વિદ્યાર્થીઓ દફતર, પાઠય પુસ્તકો લઇને નહીં પરંતુ માત્ર ‘ટેબ્લેટ’ લઇને ભણવા આવે છે.
સિદસર ખાતે ૧૯૯૯માં માઁ ઉમીયા માતાજીના પ્રાગટય શતાબ્દી મહોત્સવ પ્રસંગે શિક્ષણક્ષેત્રે ઠોસ કરવાનું નક્કી થયું અને ૨૦૦૫માં દાતાઓના સહયોગથી ૬૫ એકર જગ્યામાં ધો.૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે આધુનિક શિક્ષણધામનું નિર્માણ થયું. મુખ્ય દાતા અમેરિકા સ્થિત મીનાક્ષીબેન વિજાપરાના નામ ઉપરથી વિજાપુરા વિદ્યા સંકુલ કાર્યરત થયું. અત્યારે તેમાં ધો.૧ થી ૧૦ સુધીમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવાનો નિર્ણય લેવાયો અને શરૃઆત થઇ શૈક્ષણિક ક્રાંતિની.
શાળાના ધો.૫ થી ૧૦ના ૫૬૦ વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષથી સ્થાનિક તથા અમેરિકા સ્થિત દાતાઓના સહયોગથી ટેબ્લેટ પીસી આપવામાં આવ્યા છે. તમામ ક્લાસરૃમ સ્માર્ટ બોર્ડ (ઇ-ક્લાસ) બનાવાયાછે અને આખુ સંકુલ વાઇફાઇ બનાવાયું છે. વિદ્યાર્થઈઓ અહીં ભણવા દફતર, પાઠયપુસ્તકો લઇને નહીં પરંતુ ‘ટેબ્લેટ’ લઇ આવે છે અને ટેબ્લેટ ઉપર જ ભણે છે. સાથોસાથ અન્ય શહેરોમાં વસતા વિષય નિષ્ણાંતો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.[More…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s