ઉદ્યોગ સાહસિક રીચાર્ડ બ્રોન્સન અને બીઝનેસ માટેના તેમના પ્રેરક વિચારો.

કેટલીક વ્યક્તિનો જીવવાનો, વિચારવાનો અંદાઝ કાંઇક અલગ જ હોય છે અને એ વિચાર અમલમાં મુકવાની હૈયે હામ પણ હોય છે. જ્યારે આવી વ્યક્તિ કઈ પણ બોલે તો તેના શબ્દો આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બની જાય છે. જીવનકથા હંમેશા વાંચકોના જીવનનું ઘડતર કરતી હોય છે.

રીચાર્ડ બ્રોન્સન પણ એક એવા ઉદ્યોગ સાહસિક છે કે તેમના જીવન વિષે જાણવું, વાંચવું જરૂર ગમશે. સોળ વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને બીઝનેસમાં લાગી જનારા અને વિશ્વ ખ્યાત બ્રાંડ ‘વર્જિન’ ના માલિક એવા રીચાર્ડ બ્રાન્સને શરૂઆત સંગીત કંપનીથી કરી અને આજે અવકાશયાત્રા માટેની ટુરીઝમ કંપની પણ શરૂ કરી છે. સોળ વર્ષથી આજે ચોસઠ વર્ષની ઉંમર સુધીમાં ‘વર્જિન’ બ્રાંડ ની લગભગ ૨૦૦ જેટલી કંપનીના માલિક એવા રીચાર્ડ બ્રાન્સનના કેટલાક ફોટોગ્રાફ્સ અને તેમને કહેલી કેટલીક વાતો માટે નીચે આપેલ લીન્ક્સ પર ક્લિક કરો.

This slideshow requires JavaScript.

રીચાર્ડ બ્રાન્સન ની આત્મકથા ‘લુઝીંગ માય વર્જિનીટી’ શીર્ષક જરા વિચિત્ર અને ઉદ્ધત લાગી શકે પણ પોતાની બ્રાંડ માટે પણ તેમણે એ કહ્યું છે તે જાણવા જેવું છે.

richard bronson a biography
This is the bestselling autobiography of iconic entrepreneur Sir Richard Branson, featuring his take on his latest business ventures, personal achievements and intrepid adventures. Youll discover how Sir Richard is committed to building a better world through responsible, holistic business practices and ventures such as the Virgin Health Bank, which is contributing to regenerative medicine, Virgin Fuels, which has pledged £200 million to renewable energy projects, and his companys charitable arm, Virgin Unite. Youll also learn about how Sir Richard and his company are reaching for the stars in a new era of commercial space travel with Virgin Galactic. With insights into this very public figures personal life as well as his business successes and the lessons hes learned along the way, this is an amazing memoir, motivational business guide and inspiring story that will capture your imagination.

Links:-

22 quotes of Richard Branson.

10 quotes of Richard Branson.

Losing my Virginity.

Richard Branson Biography.

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s