સ્ટેમ-સેલ ટેકનોલોજીની મદદથી આંખની રોશની ફરીથી મળે એવી શક્યતા. ઉંદરો પરનો પ્રયોગ સફળ!

ન્યૂ યોર્કના તબીબોએ પુખ્ત વ્યક્તિના સ્ટેમ સેલમાંથી મનુષ્યની આંખને

રોશની આપતાં દૃષ્ટિપટલને ફરીથી વિકસાવવામાં સફળતા હાંસલ કરી છે.

corneal_repair_17Aug.img_assist_custom-486x272

એબીસીબી૫ મોલેક્યુલનો આ પ્રયોગમાં ઉપયોગ કરાયો હતો. આ સ્ટેમ સેલને આંખના લિમ્બસમાં પ્રત્યારોપિત કરાતાં તે દૃષ્ટિપટલના કોષો તરીકે ઊગે છે. વાગવાથી કે માંદગીને કારણે દૃષ્ટિપટલને નુકસાન પહોંચતાં અંધત્વ આવે છે.

Eye_200x200

સંશોધકોએ દાતા પાસેથી મળેલી આંખના સ્ટેમ સેલમાંથી એબીસીબી-૫ નામનાં તત્ત્વને કાઢી ઉંદરની આંખમાં પ્રત્યોરોપિત કર્યું હતું, જે ફરીથી ઊગીને પૂર્ણ દૃષ્ટિપટલ તરીકે વિકસ્યું હતું.[More…]

વધુ વિગત માટે આ લીંક પણ ક્લિક કરો…

The eye and stem cells: the path to treating blindness.

Stem-Cell Treatment for Blindness Moving Through Patient Testing.

Becoming Immortal: Combining Cloning and Stem-Cell Therapy

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s