કુદરતની મજાક બનેલી એક શરીરથી જોડાયેલી ગંગા-જમુનાને થઇ ગયો પ્રેમ.

આ બંને જોડીયા બહેને, એક પેટ અલગ હ્રદય, કિડની અને લિવર ધરાવે છે

એકલી રહેતી 45 વર્ષીય ગંગા અને જમુના મોંડલ ને તમામ સ્તરેથી ધુત્કારવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓ ખરેખર ઉત્તમ સુખનો અનુભવ કરી રહ્યાં છે. તેનું મુળ કારણ છે કે જાસીમુદ્દીન એહમદનાં શિક્ષક. તેઓ બંને 7 મહિના પહેલાં એક સર્કસમાં મળ્યા હતા જ્યારે તે સાઉન્ડ એન્જીનીયર તરીકે કામ કરતો હતો.તેઓની વચ્ચે ખુબ આત્મીયતા હતી. આનંદિત રહેતી ગંગાએ કહ્યું,’આ જ એક એવી વ્યકિત છે જે અમને ખરા દિલથી પ્રેમ કરે છે’ તેણે કહ્યું, તે અમારી દરેક તકલીફને પોતાની ગણીને સમજે છે અને મદદ કરે છે.’સર્કસનાં ટ્રાવેલિંગ દરમ્યાન અમે એકલાં જ રાતોભર રખડતા હતા, આખરે એકલા પડેલાં ટ્વિન્સ ગંગા અને જમુના મોંડલે પોતાનો સાચો પ્રેમ મેળવ લીધો છે – આ બંનેનો પ્રેમી એક જ છે.45 વર્ષની આ બંને બહેનોને સ્પાઇડર બેનો કહેવામાં આવે છે કારણકે તેમનાં કુદરતી રીતે શરીરથી જોડાયેલી બંને બહેનોએ કુદરતનાં આ નઠાર સત્યને પોતાની જિંદગીભર માટે સ્વીકારી લીધુ છે.

પરંતુ હવે તેઓ જણાવે છે કે જિંદગીથી હવે તેઓ વધારે પડતાં સુખી છે કારણકે જાસીમુદ્દીન નામનાં શાળાનાં શિક્ષકે મોટા દિલથી આ બંને બેનોને પ્રેમથી સ્વીકારી લીધી છે, અપનાવી લીધી છે.ગંગાએ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ અમે પ્રેમમાં જ હતા, એવું ચાર હાથ અને ત્રણ પગ ધરાવતી આ બેન જણાવે છે.જ્યારે અમે જાસીમુદ્દીનને બંને જણા મળ્યા ત્યારે અમે દિલથી અનુભવ્યું કે હમ બને તુમ બને એક દૂજે કે લિયે.

This slideshow requires JavaScript.

આ બંને જોડીયા બહેને, એક પેટ અલગ હ્રદય, કિડની અને લિવર ધરાવે છે, જેઓ પશ્ચિમ બંગાળનાં કોલકત્તાનાં ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો.તેમનાં પરિવારમાં તેમનાં માતા-પિતા ગરીબ હોવાને કારણે મેડિકલનો ખર્ચો ઉઠાવી શકે તેમ નહોતો.કુદરતની મજાકસમી આ જોડકી બેનો ભગવાનથી ખુદ નારાજ હતી. શિક્ષિત ન હોવાને કારણે તેમણે સર્કસમાં ટ્રાવેલિંગ કરવાનું શરૂ કર્યુ અને પછી ભારતની જનતાને મનોરંજન પુરુ પાડવાનું શરૂ કરી દીધું.

એક રાત્રે તેમને રોડ પર સારું વેતન મળ્યુ પછી તેમણે રોડ પર જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું.જ્યારે તેમને પહેલી વાર અહેમદને 36 વર્ષની વયે જોયો ત્યારે તે પાર્ટ ટાઇમ સર્કસમાં સાઉન્ડ એન્જીનિયર તરીકે કામ કરતો હતો અને સાથે તેમણે આ બંને જોડિયા બેનોની લાગણીને સમજી ગયો હતો.અહેમદે જણાવ્યું કે હું જ્યારે તેમને મળ્યો ત્યારે મને તેમની પીડા મારી પીડા લાગી. મને હંમેશાથી તેઓ ખુબ જ ગમે છે. હું હંમેશા બીજા માણસોની તકલીફોને સમજી શકું છું અને બીજાની પીડા પણ મને મારી પીડા જ લાગે છે.હવે હું રોજ રાત્રે હું તેમની સાથે બેસુ છું. અમે ધાબા પર સાથે જ જમવાની મહેફિલ પણ માણીએ છીએ.હું સાજે પવનની લહેરો સાથે ગંગા-જમુના સાથે બેસુ છું અને અમે લોકો પ્રેમથી એકબીજાની સુખ દુ:ખની લાગણી સાથે અનુભવીએ છીએ.

ઘણીવાર અમે સાથએ સંગીત પણ મોડી રાત સુધી સાંભળીએ છીએ. ઘણીવાર સવારે 4 વાગે અમે ઉઠી જઇએ છીએ અને વાતો પણ કરીએ છીએ.એક રૂઢિચુસ્ત સમાજમાંથી આવતા હોઇ, આ ટ્વિન્સ પહેલા મારી સાથે વાતો કરતાં શરમાતી હતી પરંતુ હવે અમારી પ્રેમાળ જિંદગીમાં અમે જિદંગીની તમામ પળોને સાથે માણીએ છીએ.ગમે તે હોય, તે બંનેનો પ્રેમ મારા માટે હંમેશાથી અમૂલ્ય છે અને રહેશે.

ગંગામાં ખુબ જ રમૂજવૃત્તિ ઉત્તમ છે અને તેઓ તેમનાં અહમદને લાડથી મિ.ઇન્ડિયા કહી સંબોધે છે.આ ત્રણેય હાલમાં સાત મહિનાથી સાથે જ કોલકત્તા નજીકનાં ગામડામાં પોતાની આજીવિકા જીવે છે. અહેમદ પ્રાથમિક શાળામાં નોકરી કરે છે અને સાંજે તે પોતાની બેનને ડ્રાઇવિંગ શીખવામાં મદદ કરે છે.જો કે તેઓ પ્રેમમાં છે, પણ તેઓ લગ્ન નહી કરે કારણકે તેમનો સમાજ આ બાબતને નહીં સ્વીકારે તેવું તેમનું માનવું છે. હાલમાં આ ત્રિપુટી સાથે જ રહે છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s