ગુગલના જાદૂઈ ચશ્માં વડે નાણાવટી હોસ્પીટલમાં ઓપન હાર્ટસર્જરી.

મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ઓપન હાર્ટ સર્જરીમાં ટેલી-મેડીસીન વિભાગના ડો. પવનકુમારની સિદ્ધિ

અરેબિયન નાઈટસની વાર્તાઓ વિષે સાંભળ્યું છે? આ વાર્તાઓ પરથી અનેક કાલ્પનિક કથાવાર્તાઓ લખીને લેખકો તારી ગયા છે. આ વાર્તાઓ વાંચો તો હેરીપોર્ટર ની વાર્તા વાંચતા હોય એવું લાગે. આ લગભગ ૧૦૦૧ જેટલી વાર્તાઓ છે. જેમ અપણા દેશની પંચતંત્રની વરતો છે તેમ જ આ પણ એકદમ રસભરી વાર્તાઓ છે. આવીજ એક વાર્તામાં એક એવા ફકીરની વાર્તા છે જેની પાસે એક એવું અંજન હોય છે,જે આંખો પર લગાડતા જ સામાન્ય વ્યક્તિ ન જોઈ શકે તેવી વસ્તુઓ દેખાવા મળે છે. ફકીર તે અંજન એક લાલચી વેપારીને આપી દે છે અને તે વેપારીને ખજાનો મળે છે. પણ લાલચના લીધે તે છતે ખજાને બરબાદ થાય છે.

google-glass

આજે એકવીસમી સદીમાં પણ અંજન તો નહિ પણ એક એવા ચશ્માં ની શોધ થઇ છે કે જે સામાન્ય કરતા વધુ જોઈ શકે છે અને એટલું જ નહિ,એ ચશ્માં પહેરનાર ને માર્ગદર્શન પણ આપે છે. નવી તેક્નોલોગ્ય નો આ આવિષ્કાર અનેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દેશે. જેને ‘ગુગલ ચશ્માં’ તરીકે ઓળખવામાં આવે છે.

google glass book

મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ટેલી-મેડીસીન વિભાગના ડો. પવનકુમારે ગુગલ ગ્લાસની મદદથી ઓપન હાર્ટ સર્જરી પાર પાડી. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું છે. આ સાધનની મદદથી દૂર દૂરના નાના એવા હેલ્થ સેન્ટરમાં પણ ઓપન હાર્ટ જેવી અઘરી સર્જરી થઇ શકશે એમ ડો. પવનકુમારનું કહેવું છે.[more…]

 

ગુગલ ગ્લાસની વિશેષતાઓ વિષે વિગતે જાણો…….

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s