પાણીની ખેતી કરીને આખું ગામ શ્રીમંત બન્યું. આહવા,ડાંગ,કપરાડા વગેરે વિસ્તારો માટે પ્રેરણારૂપ પોસ્ટ.

પાણી વિષે એમ કહેવાય છે કે જો માનવજાત સુધરશે નહિ તો ચોથું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે.

पोपटराव पवार हमारे युवा पीढ़ी के सबसे अग्रणी जल योद्धाओं में से एक हैं। वैसे तो पवार का मूल निवास स्थान महाराष्ट्र के अहमदनगर जिले का हिवरे बाजार गाँव है, लेकिन इनकी शिक्षा पुणे शहर में हुई,जहां के विश्वविद्यालय से उन्होंने एम कॉम की परीक्षा उत्तीर्ण की। किस प्रकार पवार गांव के विकास और समृद्धि के लिए समर्पित हुए, यह भी एक मजेदार घटना है।

पोपटराव पवार हमारे युवा पीढ़ी के सबसे अग्रणी जल योद्धाओं में से एक हैं। वैसे तो पवार का मूल निवास स्थान महाराष्ट्र के अहमदनगर जिले का हिवरे बाजार गाँव है, लेकिन इनकी शिक्षा पुणे शहर में हुई,जहां के विश्वविद्यालय से उन्होंने एम कॉम की परीक्षा उत्तीर्ण की। किस प्रकार पवार गांव के विकास और समृद्धि के लिए समर्पित हुए, यह भी एक मजेदार घटना है।

પાણી વિષે એમ કહેવાય છે કે જો માનવજાત સુધરશે નહિ તો ચોથું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે. વાત સાચી છે. પાણીની અછત માટેના સમાચારો વાંચવામાં આવે છે. dropપાણી માટે કેન્દ્રમાં એક પાણીખાતુ પણ છે. શ્રી સામ પિત્રોડાને વોટર મેનેજમેન્ટ માટેની જવાબદારી સોપાઈ હતી. આજે કોણ છે તે ખબર નથી, પણ અહી વાત કરવી છે એક એવા માનનીય માનુષ શ્રી પોપટ રાવ પવારની. જેણે પુરા ભારતની ગરીબી તો નહિ પરંતુ પોતાના ગામ પુરતી ગરીબી તો દૂર કરી જ છે. તે પણ સબસીડી કે લોનરૂપી ભીખ આપીને નહિ, પરંતુ સ્વમાનભેર લોકોને પગભર કરીને.

હિજરેબજારના રહેવાશીઓ માટે તેઓ ફરિશ્તા સાબિત થયા છે.

નોધ:- સુરતના ઘણા એન.જી.ઓ. વારે તહેવારે આપના દક્ષિણ ગુજરાતના પછાત વિસ્તારોનો મુલાકાતે જાય છે અને અનાજ, કપડા વગેરે વહેંચી આવે છે. બીજા દિવસે છાપાઓમાં એમના નામ અને કામ છપાય છે. એના કરતા બધા એન.જી.ઓ. ભેગા થઇને આ વિસ્તારોના ગ્રામીણોને; તેમની પથરાળ જમીનોમાં પાણીની ખેતી માટે એક વ્યાપક યોજના બનાવીને મદદ અને તાલીમ અઆપી હોય તો તેઓ પણ સ્વમાનભેર પોતાની કમાણીના, પોતાના મનપસંદ કપડા પહેરતા થાય. તેઓ પોતાનાં માટે અને આપણા માટે પણ અનાજ ઉગાડતા થાય એવું કરવું જોઈ. બાકી આભ ફાટયું હોય ત્યાં થીંગડા મારવાથી નહી ચાલે!

 

એમનું પાણીનું વ્યવસ્થાપનનું કાર્ય જોઇને એમ લાગે છે કે
શા માટે તેમને કેન્દ્રીય સ્તરે તક ન આપવી જોઈએ?

આશા છે કે માનનીય વડાપ્રધાન સુધી આ સંદેશ પહોંચશે!

popatlala pawar2

અહમદનગરનું એક ગામ નામે હિજરેબજારમાં પણ પાણીની તંગી સૌરાષ્ટ્ર જેવી જ હતી. પાણીની અછતના લીધે લોકોની ખેતી બરબાદ થઈ રહી હતી, અને ઢોરઢાંખર પણ મરી રહ્યા હતા. તેવે વખતે આ શ્રી પોપટ રાવ પવાર ગામના સરપંચ બન્યા. પોતાની સુજબુજ અને રીસર્ચ વડે એમણે ચાલુ કર્યું water harvesting  અર્થાત પાણીની ખેતી, અને આજે જે ગામના લોકો માથા દીઠ રૂ. ૮૦૦ કમાતા હતા. તે આજે ૩૦,૦૦૦/- કમાતા થયા અને આજુબાજુના ઘણા ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યા.

conflicts for water

જેમને ફરિશ્તા કહીએ તો ચાલે એવા શ્રી પોપટ રાવ પવારને ઘણા માનઅકરામ મળ્યા છે. નીચે આપેલ લીન્ક્સ પર કલીક કરશો તો વિગતે વાંચવા મળશે.

Links

1

पवार एंड वाटर
click on the image

2.पोपटराव पवार (Popatrao Pawar) : आदर्श गांव के निर्माता.

3.India Water Portal and address to contact Shri  Popat  rao Pawar.

4.हिवरे बाजार गावाला महाराष्ट्र शासनाने “आदर्श ग्राम” पुरस्कार देऊन नावाजले आहे.

5.  ग्राम विकास की पाठशाला हिवरे बाजार, गांव वालों ने मिलकर लिखी सफलता की कहानी 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s