હૈદરાબાદનાં 23 વર્ષીય યુવાને નાકથી એક વાકય તદ્દન ઓછા સમયમાં ટાઇપ કરવાનો અનોખો રેકોર્ડ બનાવી સિદ્ધિ હાંસલ કરી

કલાએ ઇશ્વરની દેણ હોય છે પરંતુ દરેક કલા બધાને હસ્તગત નથી હોતી. મા સરસ્વતીની કૃપાથી જ વિદ્યા મેળવી શકાય છે જેના દ્રારા આગળ જતાં તે કલાનું સાચું મુલ્યાંકન કરી શકાય છે. હાલમાં એક અચરજ પામે તેવો કિસ્સો જાણમાં આવ્યો છે જે જાણતાં જ તમને નવાઇ લાગશે.

guniesse record of fastest typing with nose
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં 23 વર્ષીય યુવાને નાકથી એક વાકય તદ્દન ઓછા સમયમાં ટાઇપ કરવાનો અનોખો રેકોર્ડ બનાવી સિદ્ધિ હાંસલ કરી છે. ઘણા લોકો નાકથી માત્ર શ્વાસ જ લેતા હોય છે પરંતુ મોહમ્મદ ખુર્શીદ હુસેને પોતાનાં નાકથી કોમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવાનો રેકોર્ડ બ્રેક કર્યો છે.

વધુમાં આ શક્ય બનાવ્યું છે માત્ર 23 વર્ષીય હુસેને કારણકે તેમણે વિશ્વમાં સૌથી ફાસ્ટ નાકથી કોમ્પ્યુટરમાં ટાઇપ કરી ટાઇપીસ્ટ તરીકે કામ કર્યુ છે.માત્ર 23 વર્ષીય હુસેને ‘ Guinness World Records have challenged me to type this sentense using my nose in the fastest time‘ આ વાક્ય માત્ર 47.44 સેકન્ડમાં ગયા ગુરુવારે હૈદરાબાદમાં લખ્યુ હતું.જેના દ્રારા નવો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આ પ્રક્રિયા દરમ્યાન ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ‘નાક દ્રારા એકદમ ઝડપી લખાણ’ લખવા 45 સેકન્ડથી વધુમાં અને 47.44 સેકન્ડમાં લખવા માટે નોંધવામાં આવ્યુ છે.રેકોર્ડ દરમ્યાન પહેલાનાં ડેટા પ્રમાણે જના નાક ટાઇપીસ્ટે 1 મિનિટ, 33 સેકન્ડમાં નવેમ્બર , 2008માં નીતા, નામની ભારતીયે આ રેકોર્ડ બનાવ્યો હતો જેણે દુબઇમાં આ સિદ્રિ પરિપૂર્ણ કરી હતી.હજી પણ હુસેનને ગિનીસ બુક તરફથી રેકોર્ડનાં નોંધણી સર્ટીફિકેટ માટે થોડી રાહ જોવી પડશે.જેને આશરે ચાર મહિનાનો સમય લાગી શકે છે ત્યાં સુધીમાં તે મહેનત કરીને શક્ય છે ફરીથી નવા સમયનો રેકોર્ડ બનાવી શકે છે.

હુસેને વધુમાં જણાવ્યુ કે થોડાક મહિનાઓ પહેલાં હું આ વાક્ય 54 સેકન્ડમાં લખતો હોત , હું આ વાક્ય તદ્દન ઓછા સેકન્ડમાં લખી શકુ છું.હુસેન પોતાનાં જ રેકોર્ડ બ્રેક કરવામાં માને છે.ફેબ્રુઆરી, 2012માં અંગ્રેજી આલ્ફાબેટ,ને 3.43 સેકન્ડમાં ટાઇપ કર્યા હતા- પરંતુ તે તેણે આંગળીથી ટાઇપ કર્યા હતા.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s