અમદાવાદના સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓએ સોલાર કાર તૈયાર કરી.

કોલેજનાં વિદ્યાર્થીઓએ બનાવી સોલર કાર, જે દોડશે ૩૫ કિલોમીટરનીઝડપે.

solar car from SAL Engineering

ઉપરોક્ત છબીમાં દેખાતી કાર નાના બાળકના રમકડા જેવી દેખાય છે, પણ સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગનાં વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ છે. એક વર્ષ ના સંશોધન પછી તેઓએ આ  સોલાર કાર તૈયાર કરી છે.પેટ્રોલ અને ડિઝલનાં રિસોર્સીસ ઘટી રહ્યાં છે ત્યારે આવા સંશોધનો આવકારદાયક છે.

some useful links:

સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગ.

એક લીટર પેટ્રોલમાં 120 કીમી ચાલતી કાર માનવ રચના આંતરરાષ્ટ્રીય એન્જિનિયરિંગ અને ટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓ દ્રારા તૈયાર કરવામાં આવી.

ગાંધીનગરની આઈ.આઈ.ટી.માં મિકેનિકલ એન્જીનિયરીંગના વિદ્યાથીઓએ બનાવ્યુ પાણીપુરીનું મશીન.

આ કાર ઇલેકટ્રીક અને સોલાર એમ બંને રીતે ચાર્જ કરી શકાય છે. આ કારને સોલાર દ્વારા ચાર્જ થતાં 8 કલાક જ્યારે ઇલેકટ્રીકથી ચાર્જ થતાં 4 ક્લાક જેટલો સમય લાગે છે.એક વાર ચાર્જ કરતાં આ કાર 30 કિલોમિટર સુઘી દોડાવી શકાય છે. આ કારનાં ફિચર્સની વાત કરીયે તો તેમાં વન ટચ રિવર્સ ગિયર અને સાઇડ લાઇટ પણ આપવામાં આવી છે.. અને આ કારને રોડ અને ઓફ રોડ એમ બંને રીતે ડ્રાઇવ કરી શકાય છે.

વધુમાં વિદ્યાર્થીઓએ બનાવેલી આ કાર હાલમાં તો કેમ્પસમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.કોલેજની યોજના છે કે આ પ્રકારની કાર વઘુમાં વઘુ બનાવવામાં આવે અને તેને ટ્રાન્સપોર્ટેશનનાં એક પર્યાય તરીકે ઉપયોગમાં લઇ શકાય.[more…]

Advertisements

2 thoughts on “અમદાવાદના સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓએ સોલાર કાર તૈયાર કરી.

    • ભગવતીભાઇ આપની કોમેન્ટ માટે અભાર. આવી કોશીશ ચાલુ રહેશે તો કયારેક અને કંઈક તો નવુ આવશે. કાર્બન ફિલામેન્ટનો બલ્બ જે આજે એલ.ઈ.ડીના જમાના કોઇ મફત લેવા પણ તૈયાર ન થાય. આ બલ્બ શોધતા પહેલા થોમસ આલ્વા એડીશને એક હજાર નિષ્ફળ કોશીશ કરી હતી.

      Like

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s