ભારતે કર્યુ એન્ટી મીસાઈલ ડીફેન્સ સીસ્ટમનુ સફળ પરીક્ષણ

મીસાઈલ અન્ય એક જહાજ પરથી છોડવામાં આવેલી

મીસાઈલને આંતરવામાં સફળ

ભારત ટુંક સમયમાં આવી સીસ્ટમ ધરાવનાર ગણતરીના દેશોની ક્લબમાં શામેલ થશે

adm system

ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્ચે ભારતે મેળવેલી એક ગૌરવપૂર્ણ સિધ્ધિ પર બહુ ઓછાનુ ધ્યાન ગયુ છે.આજે ભારતે આકાશમાં દુશ્મનના મીસાઈલને આંતરીને ફૂંકી મારતી એન્ટી મીસાઈલ સીસ્ટમનુ સફળતા પૂર્વક પરીક્ષણ કર્યુ હતુ.

અમેરિકા જેવા બહુ ગણ્યા ગાંઠ્યા દેશો એવા છે જેમની પાસે આ પ્રકારની એન્ટી મીસાઈલ ડીફેન્સ સીસ્ટમ છે.જેમાં ભારત પણ ટુંક સમયમાં સત્તાવાર રીતે શામેલ થઈ જશે્.

વ્હીલર આઈલેન્ડ પર આજે આ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.જેમાં દુશ્મન મીસાઈલ તરીકે નૌકાદળના એક જહાજ પરથી એક મીસાઈલ છોડવામાં આવી હતી.9-06 વાગ્યાન સમયે છોડાયેલી આ મીસાઈલને વ્હીલર ટાપુ પરથી છોડવામાં આવેલી એન્ટી મીસાઈલે બરાબર પાંચ મીનીટ પછી આકાશમાં આંતરીને ફૂંકી મારી હતી.

ડીઆરડીઓના દાવા પ્રમાણે આ સીસ્ટમનુ પરીક્ષણ તમામ પ્રકારે સફળ રહ્યુ છે.આ પહેલા મીસાઈલ આંતરી લેતી સીસ્ટમનુ 6 વખત સફળ પરીક્ષણ કરી ચુકાયુ છે.જેમાં જમીનથી ઉપર આકાશમાં 30 કીલોમીટર,50 કીલોમીટર અને 80 કીલોમીટરના તથા માત્ર 15 કીલોમીટરના અંતરે પણ મીસાઈલને આંતરવામાં આ સીસ્ટમ સફળ થઈ ચુકી છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s