ટ્રાફિકની સમસ્યાના ઉકેલ તરીકે જર્મન એન્જિનિયરે વન સિટર કેબ બનાવી.

ટ્રાફિકની સમસ્યાના ઉકેલ તરીકે જર્મન એન્જિનિયરે વન સિટર કેબ બનાવી છે. વીઓઇ કોન્સેપ્ટ વિહિકલને સિંગાપોરની નાનયંગ ટેકનોલોજી યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓએ  બનાવ્યું છે. જેને ત્રીજા તાઇવાન આંતરરાષ્ટ્રીય વિદ્યુત વાહન માટેનાં શોમાં લોન્ચ કરવામાં આવી હતી.

electrical bike in Taiwan1

ટુ વ્હિલર વીઓઇ ઇલેક્ટ્રીક સ્કુટરને મેગા સિટીમાં થતાં ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સ્કુટરની મદદથી મુસાફરી સરળ બનશે અને વન સિટર હોવાના કારણે તેને કાર અથવા ટેક્સી તરીકે પણ ઉપયોગ કરી શકાશે.

One seater Cab

બાઇક પણ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ છે પણ આ વન સિટરને ઓફિસ અવર્સમાં રેડી ટુ અટેન્ડ મિટિંગ માટે પહોંચવા ઇચ્છતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ડ્રાઇવર સીટની પોઝિશન સામાન્ય સ્કૂટર કરતાં અલગ રાખવામાં આવી છે. લાઇટવેઇટ કેબમાં પેસેન્જર કેબીન હોવાથી વ્યક્તિ તેમાં આરામથી બેસી શકે છે.

આ સ્કૂટર ૫૦ માઇલ્સની સ્પીડ ઝીરો ટેઇલપાઇપની મદદથી અંદાજિત ૩૦ માઇલ્સ પર અવરમાં કાપી શકે છે.

 

આ કેબ માત્ર ટ્રાન્સપોર્ટ માટે જ ઉપયોગમાં લઇ શકાય છે તેવું નથી. તેના મોડયુલર ફ્રન્ટ પોડને બદલીને તેને કાર્ગો બોક્સ અથવા મોબાઇલ કિચનમાં રૂપાંતરિત કરી શકાય છે.

વિયેતનામમાં ‘વીઓઇ’નો અર્થ હાથી થાય છે.ઉપરાંત આ સિમ્બોલને સેફ અને ઇન્ટેલિજન્ટ વે ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.[more…]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s