આ ભાઇને ૩૦વર્ષમાં ૮૧૭ વાર હાર્ટ એટેક!

 

આ ભાઇનું ૩૦ વર્ષમાં ૮૧૭ વાર બંધ પડયુ હૃદય,

એક ક્લિક પર જાણો આખી ઘટના

hrtatak

એક ખાનગી ચેનલમાં કલ્‍ચર ઓડિટનું કામ કરતા મેટ કેઇન નામના ૩૭વર્ષના ભાઇને છેલ્લાં ૩૦વર્ષથી અકળ કારણોસર હાર્ટ-એટેક જેવા જ હુમલા આવે છે. અચાનક જ જાણે હૃદય રોગનો હુમલો થયો હોય એમ તેઓ તમ્‍મર ખાઇને બેભાન થઇ જાય છે.
જો કે લગભગ ૩૦સેકન્‍ડ માટે હૃદય બંધ થઇ જાય અને પછી આપમેળે ચાલુ થઇ જતાં તેઓ પાછા જાગીને સ્‍વસ્‍થ થઇ જાય છે. ૩૦વર્ષમાં અનેકવાર આવું થયું છે અને તેમણે જાતજાતની દવાઓ પણ કરી છે છતાં એનું ચોક્કસ કારણ હજી સુધી શોધી કોઇ શોધી શક્યુ નથી. ક્‍યારેક અમુક મહીનાઓ પ્રમાણમાં સ્‍વસ્‍થ જાય તો ક્‍યારેક દિવસમાં દસથી પંદર વાર પણ આવું થઇ જાય છે. ટીનેજ દરમ્‍યાન એક આખો મહીનો એવો હતો કે જેમાં તેમને આવા ૮૧૭ હુમલા આવ્‍યા.[more…] 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s