આ કોઈ વનદેવી છે કે કુદરતને ખોળે રમતી કન્યા? કેટરીના પ્લોટનીકોવાની અતિવાસ્તવિક છબીકલા.

કેટરીના પ્લોટનીકોવાની જાદૂઈ દૂનિયામાં સ્વાગત છે.

રશિયાનાં મોસ્કો શહેર સ્થિત ૧૯૮૭માં જન્મેલી આ બહાદૂર અને પ્રતિભાવાન કન્યા કેટરીના પ્લોટનીકોવાને પાંચેક વર્ષ પહેલા ફોટોગ્રાફીનો અનહદ નાદ લાગ્યો. ફોટોગ્રાફી તો જાણે એનાં જીવનનો એક હિસ્સો બની ગઇ. વન્ય ફોટોગ્રાફીમાં કેટરીના પ્લોટનીકોવા અનન્ય છે. એનાં પોટ્રેટમાં કલ્પના અને વાસ્તવનું અદભૂત સંયોજન હોવાથી વન્ય જીવન છબીકલા નાં પ્રેમીઓ એનાં વખાણ કરતા રહે છે. ઘણા બ્લોગ અને લેખો લખાયા છે.

કેટરીનાની જંગલી પ્રાણીઓ સાથેની હેરત અંગેજ તસ્વીરો નો એક સ્લાઈડ શો!

This slideshow requires JavaScript.

વધુ માટે જાણવાની ઈચ્છા હોય તો નીચે આપેલ બે લીંક પર ક્લિક કરો.

Surreal Photography by Katerina Plotnikova

रियल ANIMALS के साथ करती हैं फोटोग्राफी, साथ रहते हैं दो प्रोफेशनल ट्रेनर

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s