સોળ સંતાનોને તેમનાં માતા-પિતા સુ અને નોએલ ખુબ લાડ-કોડથી ઉછેરી રહ્યાં છે.

આજનાં મોંઘવારીના યુગમાં દંપત્તિઓને એક, બે કે ત્રણ સંતાનોને ઉછેરતાં આંખે પાણી આવી જાય છે અને માંડ-માંડ લોકો પોતાનાં પરિવારનું ગુજરાન પુરુ કરે છે ત્યારે એક ચોંકાવનારો અને રોમાંચક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સોળ સંતાનોને તેમનાં માતા-પિતા સુ અને નોએલ ખુબ લાડ-કોડથી ઉછેરી રહ્યાં છે.

This slideshow requires JavaScript.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના સુ અને નોએલ નામના કપલને નવ દીકરા અને સાત દિકરીઓ છે. સૌથી મોટી દિકરીને એક સંતાન છે અને આ કપલનું સૌથી નાનું સંતાન હજી માંડ બે વર્ષનું છે. સામાન્‍ય રીતે વધુ બાળકો હોય એટલે તેમના પર ધ્‍યાન નહીં આપી શકાતું હોય એવું લોકોને લાગતું હશે, પણ સુધરમોમ સૂનું કહેવું છે કે એવું જરાય નથી.

વધુમાં લોકોની આ માન્‍યતા તોડવા માટે તેણે રેડફર્ડ ફેમિલીના નામ પોતાનો અલગ બ્‍લોગ લખવાનો શરૂ કર્યો છે. એમાં તે પોતાના પરિવારની તમામ વિગતો શેર કરે છે. દર મહિને 1,00,000 લોકો એ બ્‍લોગ વાંચે છે અને બ્રિટનના મેડ બ્‍લોગ એવોર્ડસ માટે ફાઇનલ 75 બ્‍લોગમાં એનો સમાવેશ થયો છે.[more…]

the radford family

Noel and Sue first met when she was just 7 years old; her family lived in the next cul de sac to his. But it was some years later, around the time when he started hanging out with her older brother, that they got to know each other better and eventually starting going out.

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s