માની દુઆથી શોધાઇ નવી દવા. હાડકા સાંધવાનો સ્પ્રે!

મા વિષે એસ. ડી. બર્મનના સ્વરમાં એક સરસ ગીત છે.

‘મા મેરી દૂનિયાઁ હૈ તેરે આંચલમેં.

ओ.पी.रल्हन के हिंदी चित्र 'तलाश' का एक द्रश्य.

मेरी दूनीयाँ है,माँ तेरे आंचलमें….

(Click here for song on You -Tube)

ડો. સિંહા નેશનલ મેટલર્જિકલ લેબોરેટ્રી(એન.એમ.એલ.) જમશેદપુરનાં સિનીઅર મુખ્ય વૈજ્ઞાનિક છે. એમના માતુશ્રીને હાડકાના દુ:ખાવાની કાયમી ફરિયાદ હતી. ડો. સિંહાથી માતાની પીડાથી વ્યવથીત હતાં. આખરે એક દિવસ માતાજીના આશિર્વાદ લઈ ને એક  એવી દવા શોધવા માટેના મિશનમાં વ્યસ્ત થઈ ગયા અને આખરે  શોધ કરીને જ જંપ્યા. એમણે એક એવા સ્પ્રેની શોધ કરી કે હાડકા સાંધવા માટે સ્ટીલ ની પ્લેટ લગાડવી ન પડે. સ્પ્રેથી હાડકા સંધાઇ જાય. ડો. સિંહા ને ખુબ ખુબ અભિનંદન! [more…]

Dr. Sinha

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s