મુસ્લિમ કથાકારના કંઠે ગૌ-રામકથા

દેડિયાપાડાના નાની બેડવાણમાં મુસ્લિમ કથાકારના કંઠે ગૌ-રામકથા
ગૌશાળાના નિર્માણ માટે ગૌરક્ષા સમિતિએ કરેલું અનોખું આયોજન
પ્રખર ગૌ ભકત મહંમદ ફૈઝ ખાન રામકથાના માધ્યમથી લોકોને ગૌવંશને બચાવવાની હાકલ કરી રહયાં છે.

Ram katha
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં અનોખી ગૌ- રામકથાનો પ્રારંભ થયો છે જેમાં મહંમદ ખત્રી શ્રોતાઓને ગૌ- રામકથાનું રસપાન કરાવી કોમી એકતાની અનોખી મિસાલ પુરી પાડી રહયાં છે. પ્રાપ્ત માહિ‌તી અનુસાર, નર્મદા જિલ્લાના નાનીબેડવાણ ગામમાં ગૌશાળા બનાવવાનાં આશયથી આ અનોખી રામકથાનું આયોજન ગામની ગૌરક્ષા સમિતિના સભ્યોએ કર્યુ છે.

આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતાં દેડિયાપાડા તાલુકામાં યોજાઇ રહેલી રામકથાની વિશષ્ટિા એ છે કે , રાજસ્થાન રહેવાસી અને ગૌભકત એવા મુસ્લિમ કથાકાર મહોમ્મદ ફૈજ ખત્રી કથામૃતનું રસપાન કરાવી રહયાં છે. કથાકાર મહંમદ ફૈઝ ખાને જણાવ્યું હતું કે, નાની બેડવાણ ગામ સુરત જિલ્લાની સરહદ પર આવેલું હોવાથી મહારાષ્ટ્ર તરફથી ગેરકાયદે પશુઓનું વહન કરવા આ રૂટનો ઉપયોગ થતો હોય છે.

સ્થાનિક ગૌરક્ષકો કતલખાને લઈ જવાતી ગાયોને બચાવી લેતાં હોય છે . પરંતુ નજીકમાં કોઈ ગૌશાળા નહિ‌ હોવાને કારણે બચાવી લેવાયેલી ગાયોને દુર દુર મુકવા જવું પડે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s