ભારતે કર્યુ પરમાણુ મિસાઈલ પૃથ્વી-૨ નું સફળદાયક પરીક્ષણ.

વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં એક પછી એક સફળ પરીક્ષણો

ભારત કરી રહ્યું છે.

This slideshow requires JavaScript.


સિદ્ધિઓથી ઝળહળવું એ ભારતનો નિત્યક્રમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં એક પછી એક સફળ પરીક્ષણો ભારત કરી રહ્યું છે. હાલમાં જ ઓડિશાના ભૂવનેશ્વરથી ૨૩૦ કિલોમીટર દૂર ચાંદીપુર રેન્જમાં ભારતે પરમાણુ મિસાઇલ પૃથ્વી-૨ નું સફળ પરીક્ષણ કર્યું છે.ભારતમાં તૈયાર થયેલી આ મિસાઇલ ૩૫૦ કિલોમીટર દૂર સુધીની મારણ ક્ષમતા ધરાવે છે, અહીંના બાલાસોર જિલ્લાની ચાંદીપુર રેન્જમાં તેનું પરીક્ષણ કરાયું હતું.

ટેસ્ટ રેન્જ ડિરેક્ટર શ્રી. એમ.વી. કે.વી પ્રસાદે જણાવ્યું કે, તમામ તબક્કે મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું છે.પૃથ્વી ભારતની પ્રથમ સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલ છે. જે દેશના સંયુક્ત માર્ગદર્શિત મિસાઇલ ડેવલપમેન્ટ કાર્યક્રમનો ભાગ છે.

યુદ્ધના મેદાનમાં આ મિસાઇલ ૪૮૩ સેકન્ડમાં ફાયર થઈ શકે છે અને ૪૩.૫ કિલોમીટરની ઉંચાઈ હાંસલ કરી શકે છે, તે ૫૦૦ કિલોનું વજન વહન કરવાની ક્ષમતા દર્શાવે છે.જે ભારત માટે આનંદનાં સમાચાર છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s